1. Home
  2. Tag "KERAL"

દેશમાં મંકીપોક્સનો સતાવતો ભય – કેરળમાં  વધુ એક દર્દી મળી આવતા દેશમાં હવે 2 કેસ થયા

દેશમાં મંકીપોક્સનો કહેર બીજો દર્દી પણ કેરળમાંથી મળી આવ્યો દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કહેરની સાથે સાથે મંકીપોક્સનો પણ ભય વર્તાઈ રહ્યો છે થોડા દિવસ પહેલા જ કેરળમાં એક વ્યક્તિમાં મંકીપોક્સ સંક્રમણની પૃષ્ટિ કરવામાં આવી હતી ત્યારે બાદ સતર્કતા દાખવીને કેન્દ્ર સરકારે તમામા રાજ્યો માટે દિશા નિર્દેશ પણ જારી કર્યા હતા ત્યારે હવે કેરળમાં વધુ એક મંકીપોસ્કના […]

દેશમાં મંકીપોક્સનો પ્રથમ કેસ કેરળમાં નોંધાયો – કેન્દ્ર એ નિષ્ણાંતોની ટીમ મોકલી

દેશમા મંકીપોક્સની એન્ટ્રી કેરળમાંથી પહેલો કેસ સામે આવ્યો કેન્દ્રએ પોતાની હાઈ લેવલની ટીમ રવાના કરી દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી મંકીપોક્સને લઈને સરકાર ચિંતા કરી રહી હતી, અનેક તકેદારી પણ રાખઈ રહી હતી જો કે હવે દેશનો પહેલો કેસ નોંધાયો છે,કેરળમાં મંકીપોક્સનો પ્રથમ કેસ સામે આવ્યો છે. આ અંગે કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે મીડિયાને […]

દેશમાં કોરોનાની વધતી ગતિ – કેરળ અને મહારાષ્ટ્રમાં પોઝિટિવિટી રેટ 15 ટકાને પાર 

દેશમાં વધતો કોરોનાનો કહેર બે રાજ્યોમાં સકારાત્મકતા દર 15 ટકાને પાર દિલ્હી – દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે દેશના રાજ્ય મહારાષ્ટ્ર અને કેરળ એવા બે રાજયો છે કે જ્યાં નોંધાતા કેસ સૌથી વધુ હોય ચે, દેશભરમાં નોંધાતા કેસોમાં આ બે રાજ્યોના કેસો વધારે જોવા મળે છે. જાણકારી પ્રમાણે આ બન્ને રાજ્યોમાં કોરોના પોઝિટિવિટી […]

કેરળના બે બાળકોમાં થઈ ‘નોરોવાયરસ’ની ઓળખ, બન્ને બાળકોની હાલત સ્થિર

કેરળના બે બાળકો નોરોવા.રસથી પોઝિટિવ ચિંતાની જરુર નથી- સ્વાસ્થ્યમંત્રી કેરળના વિઝિંજમમાં નોરોવાયરસના બે કેસની પુષ્ટિ  કરવામાં આવી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી. આરોગ્ય વિભાગે સ્થિતિનું મૂલ્યાંકન કર્યું છે. વિસ્તારમાંથી સેમ્પલ લઈને ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેની સામેના પગલાઓ તેજ કરવામાં આવી રહ્યા છે. આ […]

કેરળમાં સ્વાઈન ફલૂ એ આપી દસ્તક -12 વર્ષની બાળકીનું મોત થતા રિપોર્ટમાં સ્વાઈન ફ્લૂની થઈ પૃષ્ટી

કેરળમાં સ્વાઈન ફ્લૂની દસ્તક  2 જૂડવા બેહનો સ્વાઈન ફ્લૂની ઝપેટમાં આવતા એકનું મોત જ્યાં દેશભરમાં કોરોનાના કેસો સામાન્ય સ્તરે વધતા જોવા મળ્યા છે ત્યા દેશના રાજ્યમાં હવે સ્વાઈન ફ્લૂની એન્ટ્રી થઈ ચૂકી છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે કેરળના કોઝિકોડ જિલ્લાની 12 વર્ષની બાળકીનું H1N1ને કારણે મોત થયું છે. જો કે આ મૃત્યુની જાણ રવિવારે કરવામાં આવી હતી, […]

લો હવે ચોર પણ સંસ્કારી થયા – પહેલા પૂજા કરી અને પછી બેંકમાંથી સોનાના દાગીનાઓ લૂંટી લીધા

ચોરે પહેલા કરી પૂજા  બેંકમાં પૂજા કરી કેશ અને દાગીના લૂંટ્યા આપણા મગજમાં ચોરની ઈમેજ એટલે કે ચોરી કરે ગંડાગરદી કરે એવી હોય છે પરંતુ આજે એક અનોખા ચોર વિશે વાત કરીશુ, જેણે બેંકમાં સોનું લૂંટતા પહેલા પૂજા કરી છે સામાન્ય રીતે ભારતીયો નવો ધંધો શરૂ કરતા પહેલા અથવા ઘર અથવા કાર જેવી નવી વસ્તુઓ […]

કેરળમાં આવેલો છે દરિયા પર તરતો પુલ, જો ફરવા જવું હોય તો જાણીલો આ તેના વિશેની કેટલીક ખાસ વાતો

કેરળનો તરતો પુલ આકર્ષણનું કેન્દ્ર જાણો તેની ખાસિયતો ઘણીવાર તમે સોશિયલ મીડિયા અથવા ટીવી પર વિદેશી દેશોની અદભૂત બાંધકામ શૈલીથી આકર્ષિત થાઓ છો અને આવા સ્થળની મુલાકાત લેવા માંગો છો. વિદેશમાં પહાડો પર બનેલા પારદર્શક પુલ, તરતા પુલ વગેરેના ફોટો પ્રવાસીઓને આકર્ષે છે. જો કે ભારત પણ આવા સ્થળો આવેલા છે તાજેતરમાં જ કેરળના કોઝિકોડમાં […]

કેરલના ગ્રામીણ વિસ્તેતારમાં બે માળના મકાનમાં ભયાનક આગ લાગવાની ઘટના – 5 લોકો જીવતા હોમાયા

કેરલમાં મોડી રાતે આગ લાગવાની ઘટના 5 લોકોના સળગી જવાથી થાય મોત દિલ્હી-  દેશભરમાં રોજેરોજ અનેક ઘટનાો સામે આવે છે, જેમા આગના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા હોય તેવા કિસ્સાઓ રોજે રોજ સાંભળ્વા મળતા હોય છે ત્યારે મોડી રાતે આવી જ એક આગની ઘટના બનવા પામી છે, કેરલ રાજ્યમાં બનેલી આ આગની ઘટનામાં 5 લોકોના […]

કેરળમાં કોરોનાની ગતિ વધી, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પણ કોરોનાનો કહેર યથાવત

કેરળમાં કોરોનાએ પકડી રફ્તાર મહારાષ્ટ્ર દિલ્હીમાં સ્થિતિ યથાવત દેશના અનેક રાજ્યો કોરોનાની પીક પર દિલ્હીઃ દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર આવી ચૂકી છે, દૈનિક કેસો સતત વધી રહ્યા છે, દેશમાં વધતા જતા કેસોએ સરકારની ચિંતામાં વધારો કર્યો છે, જો કે કોરોનાને સઈને કેટલાક રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂ , જાહેર સ્થળો બંધ જેવા જેવા પ્રતિબંધો લાગૂ કર્યા છએ […]

કેરળમાં ઓમિક્રોનના નવા 4 કેસ નોંધાયા -દેશમાં આ વેરિએન્ટની સંખ્યા 161 પર પહોંચી

દેશમાં ઓમિક્રોનના કેસમાં વધારો સંખ્યા 161 પર પહોંચી દિલ્હી બાદ કેરળમાં 4 નવા કેસ નોંધાયા દિલ્હીઃ- કોરોનાના નવા વેરિએન્ટનો કહેર હવે ભારત પર વર્તાઈ રહ્યો છે,દેશમાં દિવસેને દિવસે આ કેસની સ્ખાયામાં વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યાર હવે દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. અત્યાર સુધીમાં તે કુલ 12 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code