1. Home
  2. Tag "KERAL"

કેરળમાં બર્ડફ્લૂનો કહેર વકર્યો – 25 હજાર મરધીઓને મોતને ઘાટ ઉતારાશે

કેરળમાં બર્ડ ફ્લૂ વકર્યો 25 હજાર મરધીનો અપાશે મોત દિલ્હીઃ-  દેશના રાજ્ય કેરળમાં કોરોનાના માર વચ્ચે હવે બર્ડફ્લૂનો કહેર પણ વકર્યો છે.મળતી માહિતી પ્રમાણે કેરળના કોટ્ટાયમ જિલ્લામાં ફરી એકવાર બર્ડ ફ્લૂનો ખતરો મંડળાઈ રહ્યો છે. અહીં સ્થિત વેચુર, અયમાનમ અને કલ્લારામાં બર્ડ ફ્લૂના ત્રણ કેસ નોંધાતા ચિંતા વધી છે. આ ત્રણેયના તમામ સેમ્પલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ […]

દેશમાં ઓમિક્રોનના કુલ 41 કેસો વચ્ચે કેરળમાં ફરી કોરોના વકર્યોઃ 24 કલાકમાં 2,434 કેસ નોઁધાયા

દેશમાં ઓમિક્રોનના હવે કુલ 41 કેસ થયા કેરળમાં 24 કલાકમાં 2 હજારથી પણ વધુ કેસ નોઁધાયા દિલ્હીઃ- જ્યા એક તરફ દેશભરમાં નવા વેરિએન્ટ ઓમિક્રોનનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યા બીજી તરફ દેશમાં કોરોનાના કેસોમાં સામાન્ય સ્તરે વધારો નોંધાઈ રહ્યો છે,  હવે દેશમાં ઓમિક્રોનના કુલ 41 દર્દીઓ છે. મહારાષ્ટ્રના દર્દીઓ દુબઇથી પાછા ફર્યા છે જ્યારે ગુજરાતમાં […]

કેરળમાં વરસાદના કારણે શબરીમાલા મંદિરના કપાટ એક દિવસ માટે બંધ કરાયા

કેરળમાં વરસાદનો પ્રકોપ શબરીમાલા મંદિરના કપાડ એક દિવસ માટે બંધ દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવસોથી કેરળમાં ભારે વરસાદના કારણે મુશ્કેલી સર્જાય છે,જેના લઈને કારણે ફરી એકવાર ભગવાન અયપ્પાના ભક્તો માટે નિરાશાના સમાચાર સામે આવી રહ્યા છે.અંહી વરસાદના કારણે પાણી ભરાવા અને સંભવિત જોખમ વધવાને ધ્યાનમાં લઈને વહીવટીતંત્રે સબરીમાલા મંદિરના દરવાજા શનિવાર માટે બંધ કરી દીધા છે. […]

કેરળના 104 વર્ષના કુટ્ટીયમ્મા સોશિયલ મીડિયા પર વાયરલ – સાક્ષરતા અભિયાન અંતર્ગત એક્ઝામમાં 100માંથી 89 માર્ક મેળવ્યા

કેરળની 104 વર્ષની મહિલાએ આપી એક્ઝામ 100માથી 89 માર્ક મેળવીને દેખાડી કમાલ દિલ્હીઃ- કેરળ સાક્ષરતાની દ્રષ્ટિએ દેશમાં અવ્વલ નંબર ધરાવે છે. કેરળના શિક્ષણ મંત્રી વાસુદેવન શિવનકુટ્ટીએ શુક્રવારના રોજ રાજ્ય સરકારની નિરંતર શિક્ષણ પહેલ દ્વારા આયોજિત પરીક્ષામાં સારો સ્કોર કર્યા બાદ 104 વર્ષીય કુટ્ટીયમ્માનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. 104-year-old Kuttiyamma from Kottayam has […]

IMD એ જારી કર્યુ એલર્ટઃ કેરળ સહીતના આ 6 રાજ્યોમાં આગામી 4 દિવસો સુધી ભારે વરસાદની સંભાવના

કેરળ સરહીતના 6 રાજ્યોમાં વરસાદની સંભાવના હવામાન વિભાગે જારી કર્યું એલર્ટ દિલ્હીઃ- દેશનારાજ્ય કેરળમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે કહેર મચાવ્યો છે, વરસાદના કારણે અનેક જગ્યાઓએ મુશ્કેલી સર્જાઈ રહી છે ત્યારે હવે ભારતીય હવામાન વિભાગએ સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે આગામી ચાર દિવસ માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. હાલમાં કેરળ ભારે વરસાદ અને […]

કેરળમાં કુદરતી આફતનો પ્રકોપ – 10 ડેમો માટે જારી કરાયું ‘ રેડ એલર્ટ’ , સબરીમાલા મંદિર માટે તીર્થ યાત્રા પણ બંધ કરાઈ 

કેરળમાં કુદરતી કહેર યથાવત વરસાદના કારણએ 10 ડેમો માટે રેડ એલર્ટ જારી શુક્રવારથી જ સબરીમાલા મંદિર માટેની તીર્થ યાત્રા પણ બંધ કરાઈ દિલ્હીઃ-છેલ્લા કેટલાક દિવસથી દેશના રાજ્ય કેરળ વરસાદની સ્થિતિમાં જોવા મળી રહ્યું છે,અહીં વરસાદના લીધે અત્યાર સુધી ઘણું નુકશાન થઈ ચૂક્યું છે કેટલાક લોકોએ જીવ ગુમાવાનો વારો આવ્યો છે ત્યારે કેરળમાં ભારે વરસાદને કારણે […]

ઓનલાઈન રમી ગેમ પર કેરલ સરકારના પ્રતિબંધના નિર્ણયને કોર્ટે  ફગાવ્યો – કહ્યું, તે પણ એક કૌશલ્ય છે

કેરલ રાજ્યા સરકારના નિર્ણયને કોર્ટે ફગાવ્યો ઓનલાઈન રમી પર નહી લાગે પ્રતિબંધ કોર્ટે તેને એક આગવું કૌશલ્ય ગણાવ્યું દિલ્હીઃ ઓનલાઈન રમી ગેમની ખૂબ બોલબાલા જોવા મળે છે, આજકાલના યુનાવો પૈસા કમાવાની હોળમાં આ ગેમ રમતા જોવા મળી રહ્યા છે, ત્યારે કેરલ સરકારે આ ગેમને જૂગાર ગણીને તેના પર પર્તિબંધ લગાવવા માટેનો નિર્ણય લીધો હતો. આ […]

કેરળમાં વધતા કોરોનાના કેસોને લઈને ગોવા સરકાર એલર્ટઃ કેરળથી આવતા લોકોએ થવું પડશે 5 દિવસ ક્વોરોન્ટાઈન

કેરળની સ્થિતિને જોતા ગોવા સરકાર એલર્ટ કેરળથી આવતા લોકોએ થવું પડશે ક્વોરોન્ટાઈન દિલ્હીઃ-સમગ્ર દેશભરમાં કોરોનાના કેસો ઘટવા જોવા મળી રહ્યા છે. જે કેસ પહેલા ચાલીસ હજારથી ઉપર આવી રહ્યા હતા હવે તેનો ગ્રાફ 30 હજારથી નીચે આવવા લાગ્યો છે. જો કે, આશ્ચર્યજનક બાબત એ કેરળ રાજ્ય આ સ્થિતિમાં હજી પણ છે, કોરોનાના કેસ વધવાને મામલે […]

કેરળમાં વધ્યો કોરોનાનો કહેરઃ છેલ્લા 24 કલાકમાં 25 હજારથી પણ વધુ નવા કેસ નોંધાયા, 189 લોકોના મોત

કેરળમાં કોરોનાનો રાફળો ફાટ્યો છેલ્લા 24 કલાકમાં નોંધાયા 25 હજારથી વધુ કેસ 189 લોકોના કોરોનામાં થયા મોત દિલ્હીઃ- સમગ્ર દેશ ફરી એક વખત કોરોનાની ત્રીજી લહેરમાં સંપડાયેલો જોવા મળી રહ્યો છે, દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે,મહારાષ્ટ્ર અને કેરળ કોરોનાના વધતા કેસોના મામલે મોખરે જોવા મળે છે,કેરળમાં કેટલાક દિવસોથી દરરોજ 30 હજાર કે […]

કેરળમાં વધતો કોરોનાનો વ્યાપ દેશમાં લાવી શકે છે ત્રીજી લહેરઃ માત્ર 5 દિવસમાં દોઢ લાખ કેસ નોંધાયા

કેરળમાં વધી રહ્યા છે કોરોનાના કેસો ત્રીજી લહેરની આપી શકે છે દસ્તક છેલ્લા 5 દિવસમાં દોઢ લાક કેસ નોંધાયા દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોનાની બીજી લહેરની ગતિ જ્યા ઘીમી પડી રહી છે ત્યા બીજી તરફ કેરળમાં વધી રહેલા કોરોનાના કેસો કોરોનાની ત્રીજી લહેરની ભીંતી દર્શાવી રહ્યા છે, છેલ્લા 5 દિવસમાં રાજ્યમાં દોઢ લાખથી પણ વધુ કોરોનાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code