1. Home
  2. Tag "kerala"

કેરળમાં ગમખ્યાર માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત

બેંગ્લોરઃ કેરળના પલક્કડ-કોઝિકોડ નેશનલ હાઈવે પર અયપ્પંકવુ નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં પાંચ લોકોના મોત થયા હતા. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર પલક્કડ તરફથી આવતી મોટરકાર અને સામેથી આવતી ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં કાર ટ્રકમાં ફસાઈ ગઈ […]

તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વધુ પાછું ખેંચાયું મધ્ય ભારતના કેટલાક રાજ્યમાં હળવા વરસાદની આગાહી નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે આજે તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા ખાતે આગામી ત્રણથી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલે દક્ષિણ કર્ણાટકના આંતરિક અને દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે આ સપ્તાહમાં ગુજરાત, કોંકણ, ગોઆ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, […]

તમિલનાડુ, કેરળ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય સહિત 11 રાજ્યમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસાએ વિદાય લીધી છે. જ્યારે કેટલાક સ્થળોએ હજુ પણ ચોમાસું સક્રિય છે. આ દરમિયાન હવામાન વિભાગે દક્ષિણ ભારત અને પૂર્વોત્તર ભારતના ઘણા રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આગામી દિવસોમાં દિલ્હીના હવામાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે […]

કેરળઃ કથિત બળાત્કાર કેસમાં સંડોવાયેલા મનાતા અભિનેતા ભૂગર્ભમાં ઉતરી ગયા

બેંગ્લોરઃ કેરળ હાઈકોર્ટે મલયાલમ સિનેમામાં ‘MeToo’ કેસમાં અભિનેતા સિદ્દીકને આગોતરા જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો, ત્યારબાદ કેરળ પોલીસ હવે અભિનેતાની ધરપકડ કરવાની તૈયારી કરી રહી છે. પૂર્વ અભિનેત્રી દ્વારા તેમની સામે દાખલ કરાયેલા બળાત્કારના કેસમાં કોર્ટે સિદ્દીકની જામીન અરજી ફગાવી દીધી હતી. બીજી તરફ, અભિનેતા ભૂગર્ભમાં ઉતરી ગયાની અટકળો વહેતી થઈ છે. પોલીસે સિદ્દીકીના […]

ભારતીય અર્થતંત્ર હવે વિશ્વમાં ‘શાનદાર-5’ માં આવી ગયું: રાજનાથ સિંહ

બેંગ્લોરઃ કેરળના તિરુવનંતપુરમમાં મનોરમા ન્યૂઝ કોન્ક્લેવ 2024માં બોલતા રાજનાથ સિંહે કહ્યું, “ભારતની અર્થવ્યવસ્થામાં અભૂતપૂર્વ ફેરફારો જોવા મળ્યા છે. 2014 પહેલા, ભારતની અર્થવ્યવસ્થા ‘ફ્રેજીલ ફાઇવ’માંની એક હતી, આજે તે વિશ્વભરમાં ‘બ્રિલિયન્ટ ફાઇવ’માંની એક તરીકે ઓળખાય છે. “ભારતીય અર્થતંત્ર આજે સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક બની ગઈ છે.” રાજનાથ સિંહે કહ્યું કે દેશમાં વેપારને સરળ બનાવવા માટે […]

કેરળ: અભિનેતા અને CPI(M) ધારાસભ્ય એમ. મુકેશ વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધાયો

પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો એક રિપોર્ટ બાદ અનેક જાણીતા કલાકારો સામે લાગ્યાં ગંભીર આરોપ કોચીઃ જાણીતા મલયાલમ ફિલ્મ અભિનેતા અને શાસક માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPI-M) ના ધારાસભ્ય એમ. મુકેશ વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. એક અભિનેત્રીએ મુકેશ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો, જેના આધારે આ કેસ નોંધવામાં આવ્યો હતો. મલયાલમ […]

ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ પદ્મનાભનનું 83 વર્ષની વયે અવસાન

ચેન્નાઈમાં તેમણે લીધા અંતિમ શ્વાસ 5 ડિસેમ્બર, 1940 ના રોજ ત્રિવેન્દ્રમ, કેરળમાં જન્મ થયો હતો  ચેન્નાઈ: ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ સુંદરરાજન પદ્મનાભનનું સોમવારે ચેન્નાઈમાં અવસાન થયું છે. તેઓ 83 વર્ષના હતા. તેમણે 30 સપ્ટેમ્બર, 2000ના રોજ ભારતીય સેનાના 20મા ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે કમાન્ડ સંભાળ્યું અને 31 ડિસેમ્બર, 2002ના રોજ તેમની નિવૃત્તિ સુધી આ […]

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનમાં 24 મોત, 250થી વધુ લોકો નીચે દટાયાની આશંકા

બેંગ્લોરઃ કેરળમાં ભારે વરસાદને કારણે  વાયનાડ જિલ્લાના મેપ્પાડીના પહાડી વિસ્તારમા ભૂસ્ખલનથી તબાહી મચી ગઈ છે. ..જેમાં 250 થી વધુ લોકોના ફસાયા હોવાની સંભાવના છે. તો કાટમાળમાંથી હાલ 24 મૃતદેહ કાઢવામાં આવ્યા છે. NDRF, SDRF ની ટીમો દ્વારા રાહત  અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલુ છે. હવામાન વિભાગે કેરળના 5 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. કેરળના […]

કેરળ, ઓડિશા, ગોવા, અને ગુજરાત સહિત અનેક રાજ્યમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ નવી દિલ્હી: દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ છે, જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દેશની ઘણી નદીઓમાં ગાંડીતુર બની છે, જેના કારણે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે. હવામાન વિભાગે કેરળ, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગોવા, છત્તીસગઢ અને ગુજરાતના કેટલાક ભાગોમાં આજે રેડ એલર્ટ જારી કર્યું […]

કુવૈતની બિલ્ડિંગના અગ્નિકાન્ડમાં ૪૦ થી વધુ ભારતીયોના મોત: બિલ્ડિંગના માલિક કેરળના મોટા બિઝનેસમેન

કુવૈતમાંથી વિચલિત કરે તેવી ખબર સામે આવી છે. કુવૈતના મંગાફ શહેરમાં એક બિલ્ડિંગમાંથી આગની ખબર સામે આવી છે. આગ એટલી ભયાનક હતી કે તેમા ૪૯ લોકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. જેમાંથી ૪૦ થી વધુ ભારતીયો હોવાનું મનાઈ રહ્યું છે.જો કે ૪૦ ભારતીયોના મોતની પુષ્ટિ થઈ નથી. આ દુર્ઘટનામાં ૩૦ ભારતીયો સહિત ૫૦ થી વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code