હોળીમાં કેસૂડાના ફૂલોનું હોય છે મહત્વ – જાણો કેસૂડા વિશેની કેટલીક ખાસ વાતો
હોળીના ટાણે જ થાય છે કેસૂડાનું આગમન કેસૂડા સાથે જોડાયેલી છે હોળીના રંગની વાતો ફટકેલ ફાગણીયો……..આ ગુજરાતી લોકગીત કદાચ ઘણા લોકોએ સાંભળ્યું જ હશે ફાગણ માસ આવે એટલે હોળીનો ઉત્સવ આવે અને હોળી એટલે કેસૂડાના ફૂલોનું આગમન, રસ્તાઓ પર જો કેસૂડાના ઝાડ હોય તો આ માસ દરમિયાન આ રપસ્તાની સુંદરતા બમણી થઈ જાય છએ સમગ્રા […]