ભારતના આ ગામમાં લોકો બાળકોના નામ અંગ્રેજીમાં રાખે છે ! આવુ કેમ કરે છે લોકો? વાંચો
ભારતનું એક એવું ગામ જ્યા અટપટા છે બાળકોના નામ જાણો કેમ આવા નામ રાખે છે કહેવાય છે કે કોઈપણ વ્યક્તિ માટે તેનું નામ તેની ઓળખની પ્રથમ નિશાની હોય છે. કદાચ તેથી જ માતા-પિતા તેમના બાળકોના નામ ખૂબ વિચાર્યા પછી રાખે છે. બાળકનું નામ યુનિક હોય,ઓછું સાંભળવામાં આવતું હોય અને જેનો મતલબ પણ સુંદર હોય,આ કેટલાક […]