સુરતના ખજોદ ગામમાં દીપડાના ભયથી ફફડતા ગ્રામજનો, અંતે ફોરેસ્ટ વિભાગે મુક્યું પાંજરું
સુરતઃ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાંનો વસવાટ વધી રહ્યો છે. દીપડાંઓ શિકારની શોધમાં ગાંમડામાં ઘૂસી જઈને પશુઓનું મારણ કરતા હોય છે. હાલ ખેતીની સીઝન ચાલી રહી છે. ત્યારે ખેડુતો પોતાની વાડી-ખેતર પર જતા પણ ડરી રહ્યા છે. જિલ્લાના ખજોદ ગામમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડો શિકારની શોધમાં આટાંફેરા મારી રહ્યો છે. દીપડાંને જોતા જ ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી […]