1. Home
  2. Tag "khajoor"

દરરોજ 3-4 ખજુર આરોગવાથી થશે અનેક ફાયદા….

ખજૂર શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. ખજુરથી કબજિયાત, પાચન અને અતિશય થાક સહિતની સમસ્યાથી છુટકારો મળે છે. આયુર્વેદ તબીબોના મળે, દરરોજ 3 થી 4 ખજૂરનું સેવન કરવું જોઈએ. ખજૂર એક સ્વાસ્થ્યવર્ધક ફળ છે, જે ઘણા સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે છે. શરીર માટે જરૂરી ઘણા પોષક તત્વો તેમાં મળી આવે છે અને તેના સેવનથી દિવસભર તમારી […]

શિયાળામાં ખજૂર ખાવાના ફાયદા,કોલેસ્ટ્રોલ-બ્લડપ્રેશરના દર્દીઓ માટે વરદાન

શિયાળાની ઋતુ આવતાં જ બજારમાં ખજૂરની માંગ ખૂબ જ ઝડપથી વધી જાય છે.વાસ્તવમાં ખજૂરમાં જોવા મળતા ઔષધીય ગુણોને કારણે તેને ઠંડીની ઋતુમાં ખૂબ જ ખાવામાં આવે છે. ખજૂર માત્ર આપણા શરીરને ગરમ રાખવાનું જ કામ કરતું નથી, પરંતુ તેને આહારમાં સામેલ કરવાથી ઘણી બીમારીઓ પણ દૂર થાય છે.વાસ્તવમાં, ખજૂરને પોષક તત્વો અને સૂક્ષ્મ પોષકતત્વોનો ખજાનો […]

રાત્રે સુતા પહેલા ખાવ ખજૂર, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

રાત્રે સુતા પહેલા ખાવ ખજૂર  સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક અનેક રોગોને દૂર કરવામાં મદદરૂપ ખજૂરનું સેવન ડ્રાય ફ્રુટ્સ તરીકે કરવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન, મિનરલ્સ, પ્રોટીન અને ફાઈબર હોય છે. આનાથી તમારી ઈમ્યુનિટી બુસ્ટ થાય છે,પરંતુ તે અનેક બીમારીઓને ઘટાડવામાં પણ મદદ કરે છે. ખજૂરનું સેવન  દરરોજ દૂધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code