1. Home
  2. Tag "khalistan"

કેનેડામાં મંદિરો પર હુમલાના વિરોધમાં કેનેડિયન હિન્દુઓની વિશાળ રેલી યોજાઈ

નવી દિલ્હીઃ કેનેડાના બ્રામ્પટનમાં હજારો કેનેડિયન હિન્દુઓ હિન્દુ સભા મંદિરની બહાર એકઠા થયા હતા. તેમણે કેનેડામાં હિંદુ મંદિરો પર વારંવાર થતા હુમલાઓ સામે વિરોધ દર્શાવ્યો હતો. તાજેતરમાં જ આ મંદિર પર ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો. આ એકતા રેલીના આયોજકોએ કેનેડાના રાજકારણીઓ અને કાયદા અમલીકરણ એજન્સીઓને અપીલ કરી હતી કે તેઓ ખાલિસ્તાનીઓને સમર્થન ન આપે. ઉત્તર […]

કેનેડા: મંદિરમાં દર્શન કરતા ભક્તો પર ખાલીસ્તાનીઓનો હુમલો, ભારતે ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં ખાલિસ્તાની ચળવળે વેગ પકડ્યો છે. ત્યારે કેનેડાના બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં આવેલા લોકો પર ખાલિસ્તાની સમર્થકોએ હુમલો કર્યાના સમાચાર આવતા ત્યાં વસતા હિંદુઓમાં તણાવની સ્થિતિ પેદા થઇ છે. તે સમયે  હુમલાખોરોના હાથમાં ખાલિસ્તાની ઝંડા હતા. અને તેઓએ મંદિરમાં હાજર લોકો પર લાકડીઓ વડે હુમલો કર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ […]

ખાલિસ્તાનીઓ મામલે કેનેડાને તેની ભાષામાં ભારતનો જવાબ

નવી દિલ્હીઃ ખાલિસ્તાન મામલે ભારત સરકારની અનેક વિનંતીઓ અને સૂચનો બાદ પણ કેનેડાનો ખાલિસ્તાન તરફી પ્રેમ ઓછો થતો જોવા મળતો નથી. કેનેડાની સરકાર ખાલિસ્તાની ઉગ્રવાદીઓને આકર્ષવાની કોઈ તક છોડતી નથી. તાજેતરનો મામલો હરદીપ સિંહ નિજ્જરનો છે. વાસ્તવમાં કેનેડાની સંસદમાં આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની યાદમાં મૌન પાળવામાં આવ્યું હતું, જેના જવાબમાં ભારતે પણ કેનેડાને આ જ […]

ખાલિસ્તાન સમર્થકોએ ફરી હિંદુ મંદિરને બનાવ્યું નિશાન,તોડફોડ બાદ દિવાલો પર લખ્યા ભારત વિરોધી સૂત્રોચ્ચાર

અમેરિકામાં ખાલિસ્તાનીઓનું શરમજનક કૃત્ય હિન્દુ મંદિર પર હુમલો; દિવાલો પર લખ્યા સૂત્રો પોલીસે આ ઘટનાની નોંધ લઈ તપાસ શરૂ કરી  દિલ્હી:અમેરિકાના કેલિફોર્નિયાના નેવાર્કમાં ખાલિસ્તાની કટ્ટરપંથીઓનું વધુ એક શરમજનક કૃત્ય પ્રકાશમાં આવ્યું છે. અહીં કેટલાક તોફાની તત્વોએ મંદિરમાં તોડફોડ કરી હતી. એટલું જ નહીં આ લોકોએ મંદિરની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખ્યા હતા. કેલિફોર્નિયા પોલીસે […]

કેનેડાના ખાલિસ્તાની સમર્થકો દ્રારા ભારત વિરુદ્ધ કાવતરુ ઘડવાનો પ્રયત્ન – સુરક્ષઆ એજન્સીઓ એલર્ટ મોડ પર

દિલ્હીઃ કેનેડા અને ભારતના સંબંઘોમાં છેલ્લા કેટલાક દિવસોથી તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે.ખાલિસ્તાની નેતા નિજ્જરની હત્યાનો આરોપ કેનેડાએ ભારત પર લગાવ્યા બાદ ભારતે પણ કેનેડાને બરાબરનો જવાબ આપ્યો ત્યાર બાદ અનેક કડક નિયમો પણ લગાવવામાં ાવ્યા કત્યારે હવે એવી માહિતી સામે આવી રહી છએ કે કેનેડા ભારત વિરુદ્ધ કાવતરુ ઘડી રહ્યું છે. આ મામલે […]

ખાલિસ્તાની આતંકી પન્નુ એ દિલ્હીમાં ભારત વિરુદ્ધના નારા લખી આતંકી હુમલાની ઘમકી આપી, પોલીસ તપાસ શરુ

દિલ્હીઃ- ખાલિસ્તાની આતંકવાદી પન્નુ ફરી ચર્મામાં છે દિલ્હીમાં ફરી એક વખત ભારત વિરુદ્ધ નારા વખ્યા હોવાની ઘટના દિલ્હીથી સામે આવી છે વઘુ વિગત પ્રમાણેખાલિસ્તાની આતંકવાદીઓ અને શીખ ફોર જસ્ટિસના નેતા ગુરપતવંત સિંહ પન્નુ સતત ભારત વિરુદ્ધ ઝેર ઓકતા રહ્યા છે ત્યારે ફરી એક આવી હરકત તેની સામે આવી છે. કેનેડામાં રહેતા ખાલિસ્તાની આતંકવાદી અને શીખ […]

NIA એ ખાલિસ્તાની અર્શદીપ ડલ્લાના સાગરિત જોન્સને પકડ્યો

નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટીગેશન ટીમ (એનઆઈએ)ની ટીમે ફિરોજપુરમાં આતંકવાદી અર્શદીપ ડલ્લાના સાગરિત જોન્સ ઉર્ફે જોરાના ધરે દરોડો પાડીને તેને ઝડપી લીધો હતો. એનઆઈએની ટીમ વહેલી સવારે જોન્શના ઘરે પહોંચી હતી. પ્રાથમિક પૂછપરછ બાદ તપાસનીશ એજન્સીએ તેને ઝડપી લીધો હતો. જોન્સના પિતાએ જણાવ્યું હતું કે, એનઆઈએના અધિકારીઓએ તેમને કહ્યું છે કે, તેમને દીકરો દેશની બહાર બેઠેલા […]

પાકિસ્તાન ISI અને ખાલિસ્તાનની મીલીભગત , હિંદુ નેતાઓની હત્યાનો હતો પ્લાનિંગ

દિલ્હીઃ- કેનેડામાં ખાલિસ્તાનીઓ  ઘીરે ઘીરે ઉગ્ર બની રહ્યા છે ત્યારે હાલ ખઆલિસ્તાની નેતાની હત્યાને લઈને પણ કેનેડા અને ભારત વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે આવી સ્થિતિ વચ્ચે ખાલિસ્તાનીઓને સહયોગ આપનારાઓમાં પાકિસ્તાની આતંકી સંગઠનનો ખુલાસો થયો છે.આ ખુલાસો દિલ્હી પોલીસ દ્રાર પકડાયેલા આતંકીો દ્રારા સામે આવ્યો છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે ખાલિસ્તાન આતંકવાદી અર્શદીપ દલ્લા […]

ભારતમાં જરૂરિયાત કરતાં વધુ કેનેડિયન રાજદ્વારીઃ ભારતીય વિદેશ મંત્રાલય

નવી દિલ્હીઃ ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજદ્વારીઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. દરમિયાન ભારત સરકારે કહ્યું હતું કે, અમે વિદેશી તમામ દેશના રાજદ્રારીની સુરક્ષા કરીએ છીએ. અમે અમારી જવાબદારીથી પાછળ હટતા નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, “અમે અમારી […]

કેનેડામાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓની વિદેશમંત્રીએ કરી નિંદા કહ્યું , ‘આવા દળોને પ્રોત્સાહિત કરવું તે લોકો માટે પણ જોખમી ‘

દિલ્હીઃ- કેનેડામાં સતત ખાલિસ્તાનીઓ અશાંતિ ફેલાવી રહ્યા છે ત્યારે ભારત આ મમાલે સખ્ત નિંદા કરી રહ્યું છે,ખાલિસ્તાની પ્રવત્તિઓ કેનેડા માટે પણ જોખમી જ છે આ વાત વિદેશમંત્રી એસ જયશંકરે કહી હતી. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં આયોજિત G-20 સમિટ દરમિયાન પીએમ મોદી અને કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો વચ્ચે દ્વિપક્ષીય વાતચીત દરમિયાન પીએમ મોદીએ ખાલિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code