સોનાલી ફોગાટને બળજબરીથી ડ્રગ્સ આપવામાં આવ્યું હતું: CBIએ PA સહિત 2 લોકોને ચાર્જશીટમાં બનાવ્યા આરોપી
દિલ્હી : સોનાલી ફોગાટ મર્ડર કેસમાં સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી છે. સોનાલીનું ગોવાના કર્લીઝ બારમાં શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. સોનાલીના પીએ સુધીર સાંગવાન અને સુખવિંદર પર આરોપ છે કે, તે લોકોએ ભેગાં મળીને સોનાલીને બળજબરીથી ડ્રગ્સ આપીને તેની હત્યા કરી હતી. સોનાલીની હત્યા માટે બંનેની સાથે જ ધરપકડ પણ કરવામાં આવી હતી. હવે સીબીઆઈએ […]