ખારાઘોડાના અફાટ રણમાં રણલોંકડીની વસતીમાં વધારો,સંખ્યા 200એ પહોંચી
અગાઉ રણલોંકડીની માત્ર 40ની સંખ્યા જ હતી, છેલ્લા વર્ષોમાં થયો વધારો, રણલોંકડી માટે હાલ સંવનનનો કાળ, કચ્છના નાના રણમાં ઘુડખર, નિલગાય, વરૂ, નાવર, ઝરખ, રણબિલાડી અને કાળીયાર સહિતના પ્રાણીઓ વસવાટ સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખતા ખોરાઘોડાના અફાટ રણ વિસ્તારમાં શિયાળ કરતા નાનુ અને બિલાડી જેવા રણલોંકડીની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. પાંચ વર્ષ […]