ખારઘોડાના નાના રણમાં નર્મદા કેનાલના પાણી ફરી વળ્યા બાદ વિદેશી પક્ષીઓનું મોટાપાયે આગમન
સુરેન્દ્રનગરઃ જિલ્લાના ખારાઘોડા અને પાટડીનો અફાટ રણ વિસ્તાર કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે. મહિના પહેલા નર્મદા કેનાલ ઉભરાતા તેનું પાણી દેગામ અને સોની મંડળી થઇ 40થી 50 કિમીથી પણ વધારે વિસ્તારમાં ફરી વળ્યું હતું. તેને લીધે ખારાઘોડાના રણમાં છીછરા પાણીનું સરોવર બની ગયુ હતુ. જેમાં હાલ વિદેશી નયનરમ્ય પક્ષીઓનો અનોખો મેળાવડો જામ્યો છે. હાલમાં […]