વિસનગરમાં પરંપરાગત રીતે ખાસડા યુદ્ધથી ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ, 150 વર્ષથી આવતી આવે છે પરંપરા
અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં આજે સવારથી જ ધૂળેટી પર્વની રંગો સાથે ઉજવણી કરવામાં આવી હતી. જો કે, ઉત્તર ગુજરાતના મહેસાણા નજીક આવેલા વિસનગરમાં વર્ષોથી કંઈક અલગ રીતે જ ઉજવણી કરવામાં આવે છે. અહીં પરંપરાગત રીતે ધૂળેટી પર્વ નિમિત્તે લોકો એકબીજાને ખાસડા એટલે ચપ્પલ મારીને પર્વની ઉજવણી કરે છે. વિસનગરમાં આ પરંપરા લગભગ 150થી પણ વધારે વર્ષથી […]