વિસનગરમાં ધૂળેટીના દિને ખેલાતું ખાસડાં યુદ્ધ, જુત્તા-ચપ્પલ એકબીજા પર ફેંકવાની પરંપરા
મહેસાણા: રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં હોળી અને ધૂળેટીના પર્વની અનોખી રીતે ઊજવણી થતા હોય છે. ત્યારે મહેસાણાના વિસનગરમાં ધુળેટી નિમિત્તે ખાસડા યુદ્ધ ખેલાય છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં લોકો એકબીજા પર ચપ્પલ અને જુતા ફેંકે છે. સમય બદલાતા આ પદ્ધતિમાં પણ થોડો બદલાવ આવ્યો છે. હવે ખાસડાની જગ્યાએ શાકભાજીએ સ્થાન લીધું છે. વિસનગરમાં આ […]