ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 3.28 કરોડના ખર્ચે બે સ્માર્ટ સ્કુલ બનાવવા ખાતમહૂર્ત કરાયું
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને દોઢ મહિનાથી ઓછો સમય હાકી રહ્યો છે. અને ગમે ત્યારે ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવશે. અને ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા અમલમાં આવી જશે. એટલે આચારસંહિતા અમલમાં આવે તે પહેલા જ સરકારે વિકાસ કામોના ખાતમૂહુર્તો અને ઉદઘાટનો કરવા લાગી છે. ત્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોમવારે અનેક […]