1. Home
  2. Tag "Khed Brahma"

અમદાવાદ અને નાના અંબાજી -ખેડબ્રહ્મા ખાતે કાપડની બેગના વધુ ત્રણ એટીએમ મુકાયાં

અમદાવાદઃ રાજ્યને ‘પ્લાસ્ટિક બેગ ફ્રી’ બનાવવા રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ આર. બી. બારડ દ્વારા તેમજ અંબુજા એક્સપોર્ટરના સહયોગથી રાધેકૃષ્ણ મંદિર-ભાડજ, મણિનગર- અમદાવાદ અને નાના અંબાજી- ખેડબ્રહ્મા ખાતે કાપડની બેગના એટીએમ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અધ્યક્ષ બારડે જણાવ્યું હતું કે, આજે તા. ૩ જુલાઇ ‘આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ’ નિમિત્તે રાજ્યમાં કાપડની બેગનો ઉપયોગ વધે […]

હવે ખેડબ્રહ્મા શહેર સીસીટીવી કેમેરાથી સજ્જ થશે : 114 કેમેરાથી નજર રખાશે

ખેડબ્રહ્મા અને હિંમતનગર પોલીસ મોનીટરીંગ કરશે ગુનાખોરીને અટકાવવાની સાથે ટ્રાફિક નિયમનની કામગીરી સરળ બનશે ખેડબ્રહ્મા : રાજ્યમાં ગુન્હાહીત પ્રવૃત્તિઓને અંજામ આપનારાઓ સુધી પહોચવા માટે હવે રાજ્યના મહાનગરો ઉપરાંત નાના શહેરોને પણ રાજયના ગૃહ વિભાગ દ્રારા સીસી ટીવી કેમેરા ફીટ કરવામાં આવશે. રાજયની સાથે હવે ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં વડાલી હાઈવે, અંબાજી હાઈવે, પરોયા રોડ, વરતોલ રોડ, […]

વિશ્વ જળસંપત્તિ દિવસ : ગુજરાત પાણી પુરવઠા વિભાગ ખેડબ્રહ્માનુ સન્માન કરવુ જોઈએ!

ખેડબ્રહ્મા : આજે તા.10 મે એટલે આજના દિવસને વિશ્વ જળસંપત્તિ દિવસ તરીકે ઉજવણી થાય છે. હાલ ગરમીના દિવસો ચાલી રહ્યા છે એટલે જીવ માત્રને વધારે માત્રામાં પાણી જોઈએ જ. જ્યારે આજના દિવસને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોડઁ વિવિધ સ્લોગનો દ્રારા એટલે કે “પાણીને બચાવો, પાણી તમને બચાવશે”, “પાણીના એક એક ટીપાનો કરકસરથી ઉપયોગ […]

મોરબી-કચ્છમાં નવીન કૃષિ મહાવિદ્યાલયો તથા ખેડબ્રહ્મામાં કૃષિ ઈજનેરી મહાવિદ્યાલય શરૂ કરાશે

અમદાવાદઃ 2047ના વિકસિત ભારતના રોડમેપને રજૂ કરતું ગુજરાતનું ઐતિહાસિક બજેટ રજૂ. 3.32 લાખ કરોડનું બજેટ રજૂ કરતાં નાણામંત્રી કનુ દેસાઇએ મહિલાઓ, ખેડૂતો ,યુવાઓ અને ગરીબોને ધ્યાનમાં લઇ બજેટ રજૂ કર્યું ગુજરાત વિધાનસભામાં રજૂ કરેલા અંદાજપત્રમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 22,194 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે, અન્નદાતાઓની સમૃદ્ધિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code