1. Home
  2. Tag "khedbrahma"

આજે “વિશ્વ આદિવાસી દિવસ” : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખેડબ્રહ્મા ખાતે રહ્યા ઉપસ્થિત

ખેડબ્રહ્મા : આજે 09 ઓગષ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ. આ વિશેષ દિવસને લઈ ખેડબ્રહ્માની આરડેકતા ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. રાજ્યમાં અલગ અલગ જિલ્લાના 26 સ્થળો પર યોજાયેલ કાર્યક્રને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડબ્રહ્માંથી સંબોધન કર્યું હતું. વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ખેડબ્રહ્મા ખાતે કરવામાં આવી હતીં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં […]

વહીવટદાર શાસનમાં ખેડબ્રહ્મા નગરપાલિકા રામભરોસે : ટકાવારી સિવાયના કામ કરવામાં કોઈ રસ નથી

ખેડબ્રહ્મા : શહેરના શીતલ ચોકમાં પાણીની નવીન પાઈપ નાખવા માટે ખેડબ્રહ્મા નગરપાલિકાએ નવો નક્કોર તોડીને પાણીની પાઈપ લાઈન નાખી છે. પાણીની પાઈપ લાઈન નાખ્યાને બે માસ જેટલો સમય વીતી ગયો છે. પણ હજુ તે રોડ રીપેરીંગ નથી થયો પણ હાલ ચોમાસામાં મોટો ખાડો પડી જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખેડબ્રહ્માના સ્ટેશન વિસ્તારને […]

ખેડબ્રહ્માની આંગણવાડીમાં સાપની કાંચળી નીકળતાં ફફડાટ ફેલાયો

ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા તાલુકા પંચાયતના આઈસીડીએસ સંચાલીત શહેરની આંગણવાડીના ટોઈલેટના પોલાણમાંથી સાપની કાંચળી નીકળતાં વાલીઓમાં ફફડાટ ફેલાયો હતો. ખેડબ્રહ્મા શહેરના વાસણા રોડ પર ફોરેસ્ટ કચેરીની બાજુમાં ઘટક – ૧ ની આંગણવાડી નં. – ૧૩ આવેલી છે. તે આંગણવાડીના પાછળના ભાગે બાવળીયા તથા વનસ્પતિઓ ઉગી નીકળેલ હતી. જે બિનજરુરી ઉગી નકળેલ વનસ્પતિ, ઝાડી-ઝાંખરાં જેસીબી દ્રારા સાફસફાઈ કરતાં […]

ખેડબ્રહ્મામાં બીજા તબક્કામાં શહેરની અંદર પણ દબાણ દૂર કરાયા

ખેડબ્રહ્મા : યાત્રાધામ ખેડબ્રહ્મા શહેરમાં દિનપ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધવાના કારણે આજે તાલુકા વહીવટીતંત્ર દ્રારા ખેડબ્રહ્મા શહેરની અંદર હંગામી દબાણો હટાવવાનુ ઓપરેશન હાથ ધરતાં નાના લારી ગલ્લા વાળાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને દુકાન આગળના પતરાના શેડ દૂર કરવા માટે સુચનાઓ આપી હતી. ખેડબ્રહ્મા શહેરની અંદર દિનપ્રતિદિન વાહન અકસ્માતના વધતા બનાવોને લઈને શહેરમાં આવેલ હંગામી પતરાંના […]

બિભત્સ ઈશારા કરતા બે યુવકો સામે ખેડબ્રહ્માની યુવતીએ નોધાવી પોલીસ ફરીયાદ

ખેડબ્રહ્મા : શહેરના નવા મારવાડામાં રહેતી ૨૫ વષિઁય યુવતીને ખેડબ્રહ્માનો જ યુવક ગંદા અને બિભત્સ ઈશારા કરતાં ચપ્પુ બતાવીને ડરાવવાની કોશીશ કરતા યુવક અને તેના મિત્ર થી ત્રાસી જઈ બંને યુવકો સામે યુવતીએ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવી હતી. ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનથી મળતી માહીતી મુજબ ત્રણ માસ અગાઉ યુવતી તેના ભાઈ-ભાભી સાથે બજારમાં ખરીદી કરતા […]

ખેડબ્રહ્મા શહેરના વહેપારીના ફોન દ્રારા અશ્લીલ ફોટા મુકીને હેકરે ફોન હેક કરી દેતાં ખળભળાટ મચી ગયો

ખેડબ્રહ્મા : રાજ્યમાં દિનપ્રતિદિન ફ્રોડ તથા ફોન હેકની ઘટનાઓ વધતી રહી છે. તેવી જ રીતે ખેડબ્રહ્મા શહેરના એક અગ્રણી વહેપારીના ફોનથી ગૃપમાં અશ્લીલ ફોટા મુકીને કોઈ હેકરે ફોન હેક કરી દેતાં વહેપારીઓ, સમાજ તથા મિત્ર વતુઁળમાં ખળભળાટ મચી જતાં વહેપારીના પુત્રએ સાયબર ક્રાઈમ ના 1930 નંબર પર સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ખેડબ્રહ્મા શહેરના વહેપારીએ […]

ખેડબ્રહ્મા શહેર અને તાલુકા ભાજપ દ્રારા ઉજવણી કરી મો મીઠુ કરાવાયુ

ખેડબ્રહ્મા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વાર રવિવારના રોજ વડાપ્રધાન પદના શપથ લીધા હતા. સાથે અન્ય કેબીનેટ, સ્વતંત્ર હવાલો અને રાજ્ય કક્ષાના જમ્બો મંત્રી મંડળની શપથવિધી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાઈ હતી. સાબરકાંઠા જીલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલના માગઁદશઁન હેઠળ શપથવિધીની ઉજવણી ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ અને શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલની ઉપસ્થિતિમાં […]

વૈશાખી પૂનમે યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે ભક્તો ઉમટયા

ખેડબ્રહ્મા : આજે વૈશાખ સુદ પૂનમ નિમિત્તે જગત જનની માં જગદંબાના પ્રાગટ્ય સ્થાન એવા ખેડબ્રહ્મા ખાતે સેંકડોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ માઁ અંબાના દર્શનાર્થે ઉમટયા હતા તેમજ ગરમીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કયુઁ હોવાથી મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભક્તજનો માટે વિશેષ વ્યવસ્થા કરાઈ હતી. સાબરકાંઠા જીલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે આજે વહેલી સવારથી માઁ જગદંબાના દશઁન કરવા માટે લાઈનો […]

ખેડબ્રહ્મા માતાજી કંપામાં પાણી નહી મળતાં નાગરીકોનો હોબાળો : રસ્તો પણ બંધ કરાયો

ખેડબ્રહ્મા : યાત્રાધામ ખેડબ્રહ્માના શ્રી અંબિકા માતાજી મંદિર થી માંડ 300 મીટરના અંતરે આવેલ માતાજી કંપો તથા અન્ય સોસાયટીઓમાં નગરપાલિકા ના અણઘડ વહીવટ થી આશરે 500 જેટલી વસ્તી છેલ્લા 20 દિવસથી પીવાના પાણીથી વંચીત રહેતાં નગરપાલિકામાં હોબાળો મચાવ્યો હતો.   હાલ ખેડબ્રહ્મા નગરપાલિકામાં વહીવટદાર શાસન ચાલે છે ત્યારે સમગ્ર તંત્ર રામભરોસે ચાલી રહ્યુ હોય તેવુ […]

લોકસભા ચૂંટણીઃ ખેડબ્રહ્મામાં પ્રિસાઈન્ડીંગ ઓફિસરની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જવાયાં

ખેડબ્રહ્મા: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો ઉપર આવતીકાલે મંગળવારે મતદાન યોજાવાનું છે. જેને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બીજી તરફ રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. જેથી મતદાન કરવા આવતા મતદારો અને ચૂંટણી કર્મચારીઓ માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દરમિયાન ખેડબ્રહ્મા વિધાનસભામાં ફરજ બજાવતા પ્રિસાઈન્ડીંગ ઓફિસની તબિયત લથડતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code