1. Home
  2. Tag "Khel Mahakumbh"

ખેલ મહાકુંભ, રાજ્યના સ્પોર્ટ્સવીરોને પોતાની પ્રતિભાને ઉજાગર કરવાની અનોખી તક મળી

વર્ષ – 2010માં 16 રમતોથી મહાકુંભનો પ્રારંભ થયો હતો, વર્ષ 2023-24માં ખેલ મહાકુંભ 2.0માં 39 વિવિધ રમતોનું આયોજન કરાયુ હતુ. ખેલ મહાકુંભથી 16 ખેલાડીઓએ ગુજરાતનું દેશમાં અને વિશ્વસ્તરે નામ રોશન કર્યું  ગાંધીનગરઃ આજે ગુજરાતના ખેલાડીઓએ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યનું નામ રોશન કર્યું છે. એક સમય એવો હતો જ્યારે ગુજરાતીઓની ઓળખ વ્યાપારી તરીકેની […]

ગુજરાતમાં ચાલુ વર્ષે ખેલ મહાકુંભમાં 78 હજારથી વધારે લોકોએ યોગાસન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું

અમદાવાદઃ રાજ્યના રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે ભારતીય સંસ્કૃતિમાં સારા સ્વાસ્થ્ય માટે યોગને મહત્વનું પરિબળ માનવામાં આવ્યું છે ત્યારે, સારું સ્વાસ્થ્ય જાળવી રાખવા યોગ મહત્વનું માધ્યમ પૂરવાર થઈ રહ્યું છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘યોગ’ને વૈશ્વિક ઓળખ અપાવી છે. વિધાનસભા ખાતે રાજ્યમાં વિશ્વ યોગ દિનની ઉજવણી અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી સંઘવીએ ઉમેર્યું […]

અરવલ્લીમાંથી ખેલ મહાકુંભના રજિસ્ટ્રેશન માટે 1.5 લાખ ખેલાડીઓ ભાગ લે તેવો લક્ષયાંક

ખેલ મહાકુંભનું રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું  50 લાખ ખેલાડીઓનું રજિસ્ટ્રેશન થાય તેવો ટાર્ગેટ જિલ્લામાં 1.5 લાખ ખેલાડીઓ ભાગ લે તેવો લક્ષયાંક અરવલ્લી: દરવર્ષે રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ખેલ મહાકુંભને લઈ રજીસ્ટ્રેશન ઓપનિંગના કાર્યક્રમને અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અને ગૃહ વિભાગ તથા સ્પોર્ટ્સ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ ખુલ્લો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code