કિચન ટિપ્સ – શિયાળામાં બનાવો લીલા શાકભાજીથી ભરપૂર આ નરમ ખિચડી ,ખાવામાં હળવી સ્વાદમાં ટેસ્ટી
સાહિન મુલતાની- આપણામાંથી ઘણા લોકો સાંજે હેલ્ધી અને હળવો ખોરાક ખાવાનું પસદં કરે છે તો આવી સ્થિતિમાં તમારા માટે ખીસડી જ બેસ્ટ ઓપ્શન છે પણ જો તમને સાદી ખીચડી નથી ખાવી તો તમે આ વેજીસથી ભરપુર ખિચડી એક વખત ચોક્કસ ટ્રાય કરો તમે પુલાવને પણ ભૂલી જશો ,આ ખિચડી ખાવામાં હેલ્ધી અને ટેસ્ટી પણ હોય […]