અમરેલી જિલ્લાનો શેત્રુંજી નદી પરનો ખોડિયાર ડેમ ઓવરફ્લો, નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા
અમરેલીઃ જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે પ્રથમ ધારી નજીક શેત્રુંજી નદી પરનો ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો છે. આ ડેમ 50 ટકા ઉપરાંત ભરેલો ડેમ હતો તેવા સમયે છેલ્લા 10 દિવસથી અવિરત પણે ગીર વિસ્તારમાં વરસાદ પડ્યો હતો જેના કારણે સમગ્ર જિલ્લામાં પ્રથમ અમરેલીના ધારી નજીક આવેલો ખોડિયાર ડેમ ઓવરફ્લો થવાના કારણે તંત્ર દ્વારા એક […]