અમરેલીના ધારીના ખોડિયાર ધોધના અદભૂત નજારોને નિહાળવા પ્રવાસીઓ ઉમટી પડ્યાં
અમરેલીઃ જિલ્લામાં આ વખતે સારા વરસાદને લીધે નદી-નાળા છલકાયાં છે. જેમાં ધારી તાલુકામાં તો લીલીછમ વનરાજી ખાલી ઊઠી છે. ધારી ગીર નજીક ગળધરા ખોડિયાર માતાજી મંદિર આવેલું છે. જ્યા બાજુમાં પાણીનો ધોધ વહી રહ્યો છે. જેને જોવા પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડી હતી. આ ખોડિયાર માતાજીનું મંદિર વર્ષો જૂનું હોવાના કારણે સૌરાષ્ટ્રભરના અલગ અલગ જિલ્લામાંથી […]