1. Home
  2. Tag "Khoraj Bridge"

ગાંધીનગરમાં ખોરજ બ્રિજ પર હીટ એન્ડ રન, અજાણ્યા વાહનની અડફેટે બાઈકચાલકનું મોત

ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક હીટ એન્ડ રનનો બનાવ ખોરજ બ્રિજ પર બન્યો હતો. ગાંધીનગરના ખોરજ બ્રિજ ઉપર અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે હંકારી બાઈકને ટક્કર મારીને નાસી ગયો હતો. આ અકસ્માતમાં પાટણથી અમદાવાદ જવા નીકળેલા બાઈક ચાલક યુવકનું શરીરે ગંભીર ઈજાઓ થવાથી મોત થયું […]

કરોડોના ખર્ચે બનેલા ખોરજ બ્રીજમાં ગાબડું પડતા બ્રીજ વાહન વ્યવહાર માટે બંધ કરાયો

ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદને લીધે  રોડ-રસ્તાઓ અને નવા બનાવેલા બ્રીજ તૂટી જવાના બનાવો પણ બન્યા છે. જેમાં થોડા મહિના અગાઉ જ કરોડોના ખર્ચે નિર્માણ કરવામાં આવેલા ગાંધીનગર-અમદાવાદ વચ્ચેના ખોરજ બ્રિજમાં સામાન્ય વરસાદ પડતાં જ આશરે 10 ફૂટનું ગાબડું પડી જવાથી હાલ બ્રિજને બંધ કરી દેવાની નોબત આવી છે. જેમાં કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા સ્થાનિક પોલીસને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code