ખૂશ્બુ ગુજરાત કી, પ્રવાસીઓને આકર્ષવા માટેની ઍડ.માં હવે બીગ-બીના સ્થાને કોને મળશે ચાન્સ
ગાંધીનગર : ગુજરાતના પ્રવાસન ક્ષેત્રનો છેલ્લા એક દાયકાથી સારોએવો વિકાસ કરાયો છે. તેના લીધે પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. પ્રવાસનને કારણે રોજગારીની અનેક નવી તક ઊભી થઈ છે. બોલીવુડના સુપરસ્ટાર બીગ-બી એવા અમિતાભ બચ્ચને ‘ખૂશ્બુ ગુજરાત કી’ એડ કેમ્પેન કરીને કુછ દિન તો ગુજારો ગુજરાત મેં… આ ડાયલોગે જમાવટ કરી હતી.બચ્ચનના દમદાર અવાજને […]