1. Home
  2. Tag "Khyati Hospital"

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલકાંડમાં ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ

સરકારે જ ફરિયાદી બનીને 5 સામે ગુનો નોંધ્યો હતો, એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટીની જરુર ન હોવા છતા ઓપરેશન કર્યા, ડો. સંજય પટોળિયાની રાજકોટ-સુરતમાં પણ હોસ્પિટલ! અમદાવાદઃ શહેરમાં ખ્યાતિ હોસ્પિટલકાંડ મામલે હોબાળો મચ્યા બાદ  રાજ્ય સરકાર તરફથી હોસ્પિટલના ડોકટર, ડાયરેક્ટર, સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ 19 લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા […]

ખ્યાતિ હોસ્પિટલ સામે સરકાર ફરિયાદી બનશે, CM સાથે બેઠક બાદ લેવાયો નિર્ણય

મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલોમાં સર્જરી માટે હવે નવી SOP જાહેર કરાશે, આરોગ્યમંત્રી કહે છે, જવાબદારો સામે કડક પગલાં ભરાશે, ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પ યોજી માત્ર PMJAY કાર્ડ ધારકોને સારવાર અપાતી હતી ગાંધીનગરઃ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીને મુદ્દે  હોબાળો મચ્યા બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ ઉપરાંત મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં સર્જરી […]

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મોત અંગે સરકારે આપ્યા તપાસના આદેશ

બોરીસણા ગામમાં હેલ્થ કેમ્પ બાદ 19 લોકોની એન્જિયોગ્રાફી, 7ની એન્જિયોપ્લાસ્ટી, બેના મોત નિપજતા ઉશ્કેરાયેલા ગ્રામજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી, પૂર્વ મંત્રી નીતિન પટેલ હોસ્પિટલ દોડી આવ્યા અમદાવાદઃ શહેરમાં ખ્યાતિ હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે. હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામમાં આરોગ્ય કેમ્પ યોજ્યા બાદ  સારવારની જરૂપિયાત હોય એવા દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં લાવી પરિવાજનોની જાણ બહાર જ 19 લોકોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code