વિશ્વ કિડની દિવસ શા માટે ઉજવવામાં આવે છે,અહીં જાણો કિડનીના રોગોને કેવી રીતે ઓળખવા અને અટકાવવા
કિડની શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે.દર વર્ષે ઘણા લોકો એવા હોય છે જેઓ કિડનીની બીમારીને કારણે જીવ ગુમાવે છે.કિડની ફેલ થવાને કારણે કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત ઝડપથી વધી રહી છે.આ અંગના મહત્વને ઉજાગર કરવા વિશ્વ કિડની દિવસની ઉજવણી કરવામાં આવે છે અને વધુમાં વધુ લોકોને કિડની વિશે જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવે છે. દરેક વ્યક્તિ […]