સુરતઃ બ્રેઈનડેડ દર્દીની બે કિડનીના દાનથી બે વ્યક્તિઓને નવજીવન મળ્યું, 10 મહિનામાં 137 અંગોનું દાન મળ્યું
અમદાવાદઃ સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમના સફળ પ્રયાસોના પરિણામે આજે 41મું સફળ અંગદાન થયું છે. બ્રેઈનડેડ શંકરભાઈ રૂપલા માળીની બે કિડનીના દાનથી બે વ્યક્તિઓને નવજીવન મળશે. નવી સિવિલ હોસ્પિટલમાં 10 મહિનામાં 41 બ્રેઈનડેડ દર્દીઓ મારફતે 137 જેટલા અંગનું દાન મળ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ખાતે સુકુન રો-હાઉસમાં રહેતા ૫૨ વર્ષીય શંકરભાઈ […]