1. Home
  2. Tag "kidneys"

મગજ અને શરીર પર જ નહીં ગરમીની અસર કીડની પર પણ પડે છે, જાણો કેવી રીતે…

ગરમીને કારણે પાચનની સમસ્યા પણ થઈ શકે છે. તેનાથી બેક્ટેરિયા અને ઈન્ફેક્શન પણ થાય છે. આ જ કારણે વધુ પડતી ગરમીને કારણે ઉલ્ટી, ઝાડા અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થાય છે. ગરમીને કારણે ઘણી વખત હાર્ટબર્ન અને ખાટા ઓડકારની સમસ્યા રહે છે. ખોરાક પણ બરાબર પચતો નથી. ગરમીથી બચવા માટે રોજ નારિયેળ પાણી પીવો. કારણ […]

વિશ્વ કિડની દિવસઃ કીડનીને સ્વસ્થ રાખવાનું કેટલું જરૂરી છે તે અંગે લોકોને જાગૃત કરવા દર વર્ષે વિશ્વ કિડની દિવસની ઉજવાય છે

નવી દિલ્હીઃ આજે વિશ્વ કિડની દિવસ છે. કિડની આપણા શરીરનો તે ભાગ છે, જેમાં સહેજ પણ નુકસાન આપણા સ્વાસ્થ્યને ખરાબ રીતે અસર કરી શકે છે. હૃદયની જેમ, કિડની પણ 24*7 કામ કરે છે. ફિલ્ટરની જેમ કિડની આપણા શરીરમાં લોહીને સાફ કરવા અને ગંદકી દૂર કરવાનું કામ કરે છે. જો તેમાં કોઈપણ પ્રકારની ખામી સર્જાય તો […]

ભૂલથી ન કરશો આ પ્રકારની ભૂલ, આ કારણે થઈ શકે છે તમારી કિડનીને નુક્સાન

શરીરમાં જ્યારે પણ તકલીફ થાય ત્યારે મોટાભાગે ભૂલ આપણી જ હોય છે. જ્યારે પણ શરીરને યોગ્ય ન હોય તે પ્રકારની વૃતિ કરવામાં આવે ત્યારે શરીરમાં અનેક પ્રકારની તકલીફ ઉભી થાય છે પરંતુ તો પણ લોકો દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી, જો આવામાં વાત કરવામાં આવે કિડનીની તો દરેક લોકોએ જાણવું જોઈએ કે આ પ્રકારની ભૂલને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code