1. Home
  2. Tag "Kids"

બાળકો દૂધીનું શાક ખાવાનું નાટક કરતા હોય તો બનાવો આ ટેસ્ટી ડિશ

દૂધી ખાવામાં સ્વાદિષ્ટ હોવા સાથે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે, પણ કેટલાક બાળકોને દૂધીનું શાક પસંદ હોતુ નથી. જો તમારા બાળકો પણ દૂધીનું શાક ખાવામાં નાટક કરતા હોય તો તમે તેમના માટે દૂધીની મઠરી બનાવી શકો છો. તેને બનાવવાની રીત ખૂબ સરળ છે અને ઓછા સમયમાં બનાવી શકાય છે. દૂધીની મઠરી બનાવવા માટે, […]

બાળકોને યોગ શીખવવાની યોગ્ય ઉંમર કઈ છે અને કેટલી વાર, જાણો એક્સપર્ટ અનુસાર…

તમારું બાળક હજી યોગ નથી કરતું, તો ઈન્ટરનેશનલ યોગા ડે પર યોગ શીખવવાનું શરૂ કરો. યોગ દ્વારા બાળકો શારીરિક અને માનસિક રીતે મજબૂત બને છે. તે તેમની એકાગ્રતા, લવચીકતા અને સહનશક્તિ વધારે છે. નાનપણથી જ યોગ કરવાથી બાળકો જીવનભર સ્વસ્થ રહે છે. યોગ્ય ઉંમરઃ એક્સપર્ટ મુજબ બાળકોને યોગ શીખવવાની યોગ્ય ઉંમર 4-5 વર્ષ માનવામાં આવે […]

અમદાવાદઃ યોગ સમર કેમ્પમાં 20 હજારથી વધુ બાળકોએ તાલીમ મેળવી

અમદાવાદઃ તા. 20થી 29 મે, 2024 દરમિયાન અમદાવાદનાં 36 કેન્દ્રો પર નિઃશુલ્ક યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડની આ પહેલમાં અમદાવાદનાં 20 હજારથી વધુ બાળકો સહભાગી થયા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિશપાલજીના માર્ગદર્શનમાં રાજ્યભરમાં યોગને કેન્દ્રમાં રાખી સમર કેમ્પનું આયોજન કરાયું હતું. અમદાવાદનાં વિવિધ સેન્ટર્સ ખાતે વાલીઓ હોંશેહોંશે તેમનાં […]

ઘરે જ બનાવો આ ખાસ સેન્ડવીચ, બાળકોથી મોટેરાઓ ટેસ્ટી લાગશે આ સેન્ડવીચ

તમે વેજથી લઈને નોન-વેજ સુધીની દરેક પ્રકારની સેન્ડવીચની રેસિપી તો સાંભળી જ હશે, પરંતુ શું તમે ક્યારેય ફ્રૂટ સેન્ડવિચ વિશે સાંભળ્યું છે? આ સ્વાદિષ્ટ સેન્ડવીચ કેળા, સ્ટ્રોબેરી અને બ્લુબેરી જેવા ફળોથી બનાવવામાં આવે છે. જો તમારા ઘરમાં એવા બાળકો ખાવામાં નખરા કરતા હોય તો તમે તેમને આ રેસીપી સર્વ કરી શકો છો અને તેમને ચોક્કસ […]

રાગી અને ચોકલેટથી બનાવો આ સ્વાદિષ્ટ વાનગીઓ, બાળકો ઉત્સાહથી ખાશે

રાગી જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે, જેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. જો તમે તેમાં ચોકલેટ મિક્સ કરશો તો સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ વધશે. બાળકોની સાથે મોટેરાઓને પણ ટેસ્ટી ચોકલેટ ઉત્સાહપૂર્વક ખાવાનું પસંદ કરશે.  રાગી ચોકલેટ લાડુ- પોષક તત્વો, વિટામીન અને ફાઈબરથી ભરપૂર સ્વસ્થ અને સ્વાદિષ્ટ લાડુ રાગીના લોટને શેકીને અને ડાર્ક ચોકલેટને માઇક્રોવેવમાં ઓગાળીને બનાવવામાં […]

દરેક માં-બાપએ તેમના બાળકોને આ 10 રમકડાઓ આપવા જોઈએ, પછી કમ્પ્યૂટરથી પણ ઢડપી દિમાગ થઈ જશે

બાળકોને રમકડાઓથઈ રમવું ખુબ પસંદ હોય છે. પેરેંન્ટ્સ પણ તેમને ઢગલો રમકડા લાઈને આપે છે. પણ તમે જાણો છો કે કેટલાક રમકડાઓ એવા હોય છે જે બાળકોના વિકાસમાં અહમ હોય છે. જેનાથી રમીને બાળકો કઈક નવું શીખે છે અને તેમના મગજનો વિકાસ પણ ઝડપથી થાય છે. જો તમે પણ વિચારી રહ્યા છો કે, બાળકોને ઓવરઓલ […]

બાળકો ને શામાટે હાથ પગમાં કાળો દોરો પેહરવામાં આવે છે ફેશન ની પાછળ છે ખાસ કારણ

કાળો રંગ ખરાબ નજરથી બચાવવાનો ઉપાય માનવામાં આવે છે. આંખોમાં લગાવેલી કાજલ હોય કે પછી  કાળો દોરો હોય ખરાબ નજરથી બચાવવા માટે વપરાય છે. કાળો દોરો ગળા, કાંડા, પગ કે કમરની આસપાસ પહેરવામાં આવે છે. ખાસ કરીને નાના બાળકોને કાળો દોરો પહેરાવવામાં આવે છે.ખાસ કરીને આજકાલ તો લોકો શોખથી પણ બાળકના હાથ ગળા કે પગમાં […]

બાળકો માટે શોધી રહ્યાં છો કેટલાક Unique Raincots,તો અહીંથી લો સારા આઈડિયાઝ

વરસાદની મોસમએ દસ્તક આપી દીધી છે, આવી સ્થિતિમાં આ હવામાનથી પોતાને બચાવવા માટે રેઈનકોટ અને છત્રી ખૂબ જ મહત્વપૂર્ણ છે. મોટી ઉંમરના લોકો કોઈ પણ છત્રી કે રેઈનકોટ લેતા હોય છે, પરંતુ નાના બાળકો રેઈનકોટ લેતી વખતે અનેક પ્રકારના નખરા બતાવે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને કેટલાક એવા રેઈનકોટ બતાવીશું, જે તમારા બાળકો સરળતાથી […]

તમારા બાળકો બનશે મજબૂત,માતા-પિતાએ આ હેલ્ધી સુપરફૂડ ખવડાવવું જોઈએ

બાળકો ખાવા-પીવામાં સો પ્રકારના નખરા બતાવે છે, તેઓ સરળતાથી કંઈ ખાતા નથી. આવી સ્થિતિમાં તેમના શરીરનો પણ યોગ્ય વિકાસ થતો નથી અને માતા-પિતા પણ બાળકોના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહે છે. બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે સારો આહાર જરૂરી છે. જો તેનો આહાર સારો ન હોય તો તે શારીરિક રીતે નબળા થવા લાગે છે. ખાસ […]

અભ્યાસક્રમમાંથી મુઘલ ઈતિહાસ હટાવાયો, બાળકો પરનો બોજ ઓછો કરવા પુનરાવર્તિત વસ્તુઓ દૂર કરાઈઃ NCERT

લખનૌઃ યુપીમાં ધોરણ 12ના અભ્યાસક્રમમાંથી મુઘલ ઈતિહાસના પ્રકરણો હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. NCERTએ ઈતિહાસના પુસ્તકમાંથી મુગલ દરબાર અને શાસક પ્રકરણ હટાવી દીધું છે. આ સિવાય 11મા ધોરણમાંથી કેટલાક ચેપ્ટર પણ હટાવવામાં આવ્યા છે. હવે NCERT ચીફે આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, બાળકો પરનો બોજ ઓછો કરવાનો હતો તેથી પુનરાવર્તિત વસ્તુઓ દૂર કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code