1. Home
  2. Tag "Kids"

બદલાતી સિઝનમાં બાળકો બીમાર નહીં પડે, Strong Immunity માટે આ વ્યક્તિગત સ્વચ્છતાની આદતો શીખવો

બદલાતી સિઝનમાં બાળકોનું બીમાર પડવું સામાન્ય બાબત છે. આનાથી તેમની શાળા, રમતગમત અને રોજિંદી દિનચર્યા પર ખરાબ અસર પડે છે. જે બાળકો સતત બીમાર રહે છે તેઓ પણ ઘણી બાબતોમાં પાછળ રહે છે અને તેમનો આત્મવિશ્વાસ ઘટી જાય છે. પરંતુ જો તમે તમારા બાળકને વ્યક્તિગત સ્વચ્છતા જાળવવાનું શીખવશો, તો તમારા બાળકની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે […]

બાળકો માટે બનાવો આ રેસિપી,બાળક ખૂબ જ ઉત્સાહથી ખાશે

શિયાળાની શરૂઆત થઈ ચુકી છે.આ દરમિયાન બાળકોમાં બીમાર પડવાનું જોખમ રહે છે.અને એમાં બાળકોને શું ખવડાવું અને શું ના ખવડાવું એ બાબતને લઈને હમેશા પરેશાની અનુભવાતી હોય છે.ત્યારે આ ખોરાક હેલ્ધીની સાથે સાથે ટેસ્ટી હોવું જોઇએ,આજે અમે તમને આવી ટેસ્ટી રેસીપી વિશે જણાવીશું.જો તમે આ સિઝનમાં તમારા બાળકને હેલ્ધી અને ટેસ્ટી ખોરાક ખવડાવવા માંગો છો, […]

બાળકો માટે બનાવો વેજ હક્કા નૂડલ્સ,આ રહી સરળ રેસીપી

આજકાલ ચાઈનીઝ વાનગીઓનો ક્રેઝ લોકોમાં બહુ જોવા મળે છે.નાના થી લઈને મોટા તમામને નૂડલ્સ ખાવાનું પસંદ હોય છે.ઘણી વાર તમે હોટેલ-રેસ્ટોરન્ટમાં અથવા ઓનલાઈન ઓર્ડર કરીને વેજ હક્કા નૂડલ્સ ખાઓ છો.પરંતુ આ ચાઈનીઝ રેસિપી તમારા ઘરે સરળતાથી બનાવી શકો છો.તો આવો જાણીએ કેવી રીતે બને છે આ રેસિપી. સામગ્રી 300 ગ્રામ નૂડલ્સ 1 ડુંગળી 100 ગ્રામ […]

નાતાલના તહેવાર પર બાળકો માટે બનાવો હોમમેઇડ કૂકીઝ

સમગ્ર વિશ્વમાં 25 ડીસેમ્બરના રોજ નાતાલનો તહેવાર ઉજવવામાં આવે છે.આ દિવસે લોકો ઘરને શણગારે છે અને ચર્ચમાં જાય છે.તો અનેક જગ્યાએ ક્રિસમસ કાર્નિવલનું આયોજન પણ થાય છે. આ દિવસે અનેક પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ પણ બનાવવામાં આવે છે. ક્રિસમસ કેક ખાસ બનાવવામાં આવે છે. તમે આ પ્રસંગે ઘરે કૂકીઝ પણ બનાવી શકો છો. અને તમારા સંબંધીઓને […]

બાળકો માટે બનાવો ટેસ્ટી વેજ મંચુરિયન,અહીં જાણો રેસિપી

બાળકો કંઈપણ ખાવા માટે ઘણા નખરા બતાવે છે.પરંતુ ચાઈનીઝ ફૂડનું નામ સાંભળતા જ તેમના મોઢામાં પાણી આવી જાય છે.બહારનો ખોરાક બાળકો માટે હાનિકારક હોઈ શકે છે. આવી સ્થિતિમાં તમે ઘરે ચાઈનીઝ ફૂડ બનાવીને બાળકોને ખવડાવી શકો છો.તમે બજારની જેમ વેજ મંચુરિયન બનાવી શકો છો અને બાળકોને ઘરે ખવડાવી શકો છો.તો ચાલો જાણીએ તેને બનાવવાની રેસિપી […]

બાળકો માટે લંચમાં બનાવો રાઇસ કટલેટ,અહીં જાણો બનાવવાની રીત

બાળકો કોઈ પણ ખોરાક આસાનીથી ખાતા નથી, તેઓ ખોરાકમાં અનેક પ્રકારના નખરા કરે છે. આવી સ્થિતિમાં પેરેન્ટ્સ મૂંઝવણમાં છે કે તેમને કઈ વાનગી ખવડાવવી, જે તેઓ સ્વાદ સાથે ખાઈ શકે.જો તમે પણ બાળકોના ભોજનને લઈને થોડી મૂંઝવણમાં હોવ તો તમે તેમના માટે લંચમાં રાઈસ કટલેટ બનાવી શકો છો.રાઈસ કટલેસ બાળકો સ્વાદ સાથે ખાશે.તો ચાલો જાણીએ […]

બાળકો માટે ફટાફટથી બનાવો ચીઝ ડોસા

બાળકો થી લઇ મોટેરા સુધીના લોકોને ઢોસા ખૂબ જ પસંદ છે. એમાં બાળકોને ટો ઢોસા ખુબ જ વધુ પસંદ હોય છે.તેઓ શાક, કઠોળ કે અન્ય કંઈપણ ખાવામાં અચકાતા હશે, પરંતુ તેઓ ડોસા ખાવાના બહાના શોધે છે.જો તમે બાળકો માટે કંઈક હેલ્ધી બનાવવા માંગો છો તો તમે ચીઝ ઢોસા બનાવીને ખવડાવી શકો છો. ચીઝ ઢોસા એ […]

બાળકો માટે બનાવો ચણા મસાલા,અહીં જાણો બનાવવાની રીત

બાળકો કંઈક મસાલેદાર ખાવાનો આગ્રહ રાખતા હોય છે.આવી સ્થિતિમાં,માતાપિતા ઘણીવાર મૂંઝવણમાં હોય છે કે,તેમના બાળકોને શું બનાવવું જેથી તેઓ સ્વાદ સાથે ખાઈ શકે.જો તમે પણ આવી રેસિપી વિશે વિચારી રહ્યા હોવ તો તમે ચણા મસાલા બનાવીને ખાઈ શકો છો.તે ખાવામાં ચટપટા અને મસાલેદાર હોવાની સાથે સાથે તે તમારા ભોજનનો સ્વાદ પણ વધારશે. તો ચાલો જાણીએ […]

તમારા બાળકો ગુસ્સો કરે  ત્યારે ચીજ-વસ્તુઓ ફેંકે છે ? જો હા ,તો જાણીલો આ કેટલીક મહત્વની તમારા કામની વાતો

  આમ તો દરેક બાળક નિર્દોષ હોય છે,તેઓને જલ્દી રડવું આવે છે જલ્દી તેઓ ખુશ પ મથી જાય છે ત્યારે કેટલાક બાળકો જલ્દી ગુસ્સો પમ કરી દે છે,તો બીજી તરફ ઘણા બાળકો તો ગુસ્સામાં ને ગુસ્સામાં ઘરની ચીજ વસ્તુઓ ફેંકવા લાગે છે,આવી સ્થિતિમાં તેમના માટે જીદ કરવી કે ગુસ્સો કરવો સામાન્ય વાત છે, પરંતુ ઘણી […]

20 આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓની બહાદુરીની ગાથા કોમિક બુકના માધ્યમથી વાંચી શકશે બાળકો

મુંબઈઃ નવી દિલ્હીમાં તિરંગા ઉત્સવની ઉજવણીમાં સ્કૃતિ મંત્રાલયે 20 આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓની વાર્તાઓ પરની ત્રીજી કોમિક બુકનું વિમોચન કર્યું છે. વાર્તાઓનો આ સંગ્રહ કેટલાક બહાદુર પુરુષો અને સ્ત્રીઓના બલિદાનને યાદ કરે છે જેમણે તેમની જાતિઓને પ્રેરણા આપી અને બ્રિટિશ શાસન સામે લડવા માટે તેમના જીવનનો ત્યાગ કર્યો હતો. આઝાદી કા અમૃત મહોત્સવ (AKM) ના ભાગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code