જામનગર નજીક ખીજડિયા પક્ષી અભ્યારણ્યમાં વરસાદી માહોલ વચ્ચે આહલાદક દ્રશ્યો સર્જાયા
જામનગર: સૌરાષ્ટ્રમાં આ વખતે સારા વરસાદને કારણે કૂદરતે જાણે લીલી ચાદર ઓઢી હોય તેમ ચારેબાજુ લીલોતરી જોવા મળી રહી છે. જામનગરના ખીજડિયા પક્ષી અભ્યારણ્યમાં તો અનોખો નજારો જોવા મળી રહ્યો છે. ખરા અને મીઠાં પાણીના સરોવરમાં રંગબેરંગી પક્ષીઓનો મધુર કલરવ જોવા મળી રહ્યો છે. અહીં પક્ષીઓ માટેના વનસ્પતિ-વેજિટેબલ ઉગી નીકળ્યા છે. જેથી લોકલ માઇગ્રેટેડ પક્ષીઓનું […]