પીપીઈ કીટ બનાવતી ગાઝિયાબાદની એક કંપનીમાં ભીષણ આગની ઘટના – 14 લોકો જીવતા આગમાં હોમાયા
પીપીઈ કિટ બનાવતી કંપની આગની લપેટમાં 14 લોકો જીવતા આગમાં હોમાયા દિલ્હી – મળતી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશ રાજ્યના ગાઝિયાબાદ શહેરમાં પોલીસ સ્ટેશન રોડના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના બનવા પામી છે, આ ફેક્ટરીમાં માસ્ક અને પીપીઈ કિટ બનાવવામાં આવતી હતી જે ભીષણ આગની લપેટમાં આવી છે. ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટનાની […]