સુરતઃ કીમ નદીના પટમાં બનાવેલા ગેરકાયદે ઝીંગા તળાવ દૂર કરાશે
સુરતઃ કીમથી ઓલપાડ તરફ જતી સેના અને તેના ખાડી તેમજ કીમ નદીના પટમાં ગેરકાયદે બનાવાયેલા ઝીંગા તળાવ તોડી પાડવા હુકમ થયો છે.ઓલપાડ પ્રાંર્ત ઓફિસરે ગેરકાયદે ઝીંગા તળાવ દૂર કરવા ફરમાન જારી કરી ડ્રેનેજ, મત્સ્યઉદ્યોગ, ડીઆઈએલઆર અને મહેસૂલ ખાતાની જવાબદારી ફિક્સ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કીમથી ઓલપાડ તરફ સેના, તેના ખાડી અને કીમ નદી પસાર થાય […]