ડાંગના રાજાનો પરંપરાગત દરબાર યોજાશે, રાજાનું સન્માન કરીને તેમને સરકાર દ્વારા રાજકીય સાલિયાણું અપાશે
આહવા : ગુજરાતમાં રાજા-રજવાડા રહ્યા નથી પરંતુ આઝાદીના વર્ષો બાદ આજેપણ પ્રજા રાજા પ્રત્યે માન અને આદર ધરાવે છે. જ્યારે દેશમાં ઘણા રાજાઓ પોતાની પરંપરા આજે પણ નિભાવતા હોય છે. ડાંગના રાજવી પરિવારોને વર્ષો જુની પરંપરા મુજબ વર્ષમાં એક્વાર ભવ્ય ડાંગ દરબાર યોજાય છે. જેમાં ભીલ રાજાઓનું બહુમાન કરી તેમને સરકાર દ્વારા પોલિટિકલ પેન્શન એટલે […]