1. Home
  2. Tag "King Charles III"

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેકમાં હાજરી આપશે

દિલ્હી :બ્રિટન 70 વર્ષ બાદ ફરી એકવાર રાજ્યાભિષેકનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. કિંગ ચાર્લ્સનો શનિવારે એટલે કે આજે બ્રિટનમાં રાજ્યાભિષેક કરવામાં આવશે.જો કે, પ્રિન્સ ચાર્લ્સને રાણી એલિઝાબેથ II ના મૃત્યુ પછી જ સમ્રાટનો દરજ્જો મળ્યો હતો. પરંતુ હવે શનિવારે તેમને ઔપચારિક રીતે તાજ પહેરાવવાની શાહી પરંપરાનું પાલન કરવામાં આવશે. રાણી એલિઝાબેથનો રાજ્યાભિષેક 2 જૂન […]

પીએમ મોદીએ કિંગ ચાર્લ્સ-III સાથે ફોન પર કરી વાતચીત – અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી

દિલ્હીઃ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિતેલા દિવસને મંગળવારે  યુનાઇટેડ કિંગડમના કિંગ ચાર્લ્સ તૃતીય સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. વડાપ્રધાન કાર્યાલય વતી, આબોહવા પરિવર્તન, જૈવવિવિધતાના સંરક્ષણ અને ઉર્જા સંક્રમણ માટે ધિરાણ માટે સંસાધનોને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પીઆઈબીએ નિવેદન જાહેર કરી કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે યુનાઇટેડ કિંગડમના મહામહિમ રાજા ચાર્લ્સ-3ની સાથે ફોન […]

કિંગ ચાર્લ્સ-3 બ્રિટનના રાજા બન્યા,પ્રથમવાર ટેલિવિઝન પર કરાયું લાઈવ પ્રસારણ

દિલ્હી:ચાર્લ્સ 3 ને આજે એટલે શનિવારે સેન્ટ જેમ્સ પેલેસ ખાતે આજે એક ઐતિહાસિક સમારોહમાં સત્તાવાર રીતે બ્રિટનના ‘રાજા’ જાહેર કરવામાં આવ્યા છે.રાણી એલિઝાબેથ II ના સૌથી મોટા પુત્ર 73 વર્ષીય  ચાર્લ્સ તેમની માતાના મૃત્યુ પછી સ્વાભાવિક રીતે રાજા બન્યા.પરંતુ ઔપચારિક રીતે તેઓ આજે બ્રિટનના રાજા બની ગયા છે.પરંપરાગત રીતે મહારાણી એલિઝાબેથના મૃત્યુના 24 કલાકની અંદર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code