1. Home
  2. Tag "Kisan Morcho"

કિસાન મોરચા દ્વારા સોમવારે ભારત બંધના એલાનને ગુજરાત કોંગ્રેસે આપ્યું સમર્થન

અમદાવાદઃ દેશભરમાં કૃષિ બિલના  વિરોધમાં  આવતીકાલ તા.27મી સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન અપાયું છે. જેમાં સંયુક્ત કિસાન મોરચાના બંધને ગુજરાત કોંગ્રેસ અને કિસાન સેલે  સમર્થન જાહેર કર્યું છે. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ કહ્યું હતું  કે નવા કૃષિ કાયદાથી સંગ્રહખોરી વધી છે. જેથી ખેડૂતો અને પ્રજા બંનેને નુકસાન ભોગવવું પડી રહ્યું છે. રાજ્યમાં અડધો અડધ APMCની […]

ગુજરાત ભાજપમાં OBC મોરચો, કિસાન મોરચો અને યુવા મોરચાના હોદ્દેદારોની વરણી

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયને ભાજપના કાર્યકરો અને નેતાઓમાં નવા ઉત્સાહને સંચાર થયો છે. દરમિયાન પ્રદેશ પ્રમુખ દ્વારા સંગઠનને વધારે મજબુત કરવા માટે ફરીથી કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ઓબીસી મોરચો, યુવા મોરચો તથા કિસાન મોરચાના હોદેદારોની વરણી કરવામાં આવી છે. ગુજરાત ભાજપના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code