1. Home
  2. Tag "kitchan tips"

કાંચના અથવા નવા વાસણ પર પડેલા જીદ્દી ડાઘને દૂર કરવા જાણીલો સસ્તા અને ઘેરુલું ઉપાય જેનાથી વાસણ ચમકી ઉઠશે

સાહિન મુલતાની- સ્ટિલના વાસણ પરનો કાટ કેરોસીનથી કરો દૂક કાંચના વાસણ પર લીબું અને સોડાખાર લગાવીને સાફ કરો સામાન્ય રીતે રસોઈ ઘરમાં ગૃહિણીઓને અવનવા વાસણો વસાવાનો શોખ હોય છે,જેમાં ખાસ કરીને સ્ટિલના ડિનર સેટ અને કાંચ કે પ્લાસ્ટિક કે પછી ફાયબરના ડિનર સેટનો વધુ ક્રેઝ હોય છે, મહેમાનોને નવા ડિનર સેટમાં જમાવડાનો સૌ કોઈના ઘરમાં […]

જો તમે ઓફીસ વર્ક કરતા હોવ અને સાથે ઘર પણ સંભાળતા હોવ તો આ કેટલીક ટિપ્સ વાંચો, જે તમારા રસોઈ કામને બનાવશે સરળ

આદુ લસણની પેસ્ટ તમે સ્ટોર કરી શકો છો ઘાણા,મરચા ફૂદીનાની ચટણીને ફ્રીજમાં કરો સ્ટોર   સામાન્ય રીતે આજકાસ ગૃહિણીઓ ઘરની સાથે સાથે ઓફીસ કે બહારના કામ પણ સંભાળતી હોય છે આવી સ્થિતિમાં કામ પરથી ઘરે આવીને રસોઈ બનાવવી ખૂબ અઘરું કાર્ય લાગે છે,આ સાથે જ ઘરના વડીલો અને બાળકોનો ભોજનનો ટાઈમ પણ સાચવવો પડે છે,આવી […]

કિટન ટિપ્સઃ- ગરમીમાં ઠંડક માટે  બનાવો ગોળ-મિન્ટનું આ કોલ્ડ ડ્રિન્ક, પીવામાં પણ હેલ્ધી અને ગરમીથી મળશે રાહત

ગોળ અને ફૂદીનાથી બનતું આ કોલ્ડ ડ્રિન્ક પેટની બળતરા અને ગરમીમાં આપે છે રાહત હાલ ગરમીની સિઝન ચાલી રહી છે ત્યારે અવનવા પીણા બનાવીને આપણે પીતા હોય છે જો કે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આ પીણા આપણા સ્વાસ્થ્યને ક્યાક નુકશાન તો નથી કરી રહ્યા ને, આવી સ્થિતિમાં હોમમેડ પીણા પીવાનો આગ્રહ રાખવો જોઈએ,તો […]

કિચન ટિપ્સઃ બટાકાવડાના લેયરને સોફ્ટ બનાવવા માટે બેસનનું ખીરું આ રીતે કરો રેડી

બેસનના ખીરાને થોડૂ ઘાટ્ટુ રાખો સોડાખાર ગરમ પાણીમાં મિક્સ સકરીને નાખો બટાકા વડા એવી વાનગી છે કે જે નાનાથી લઈને મોટા સોની પ્રિય છે, જો કે કેટલીક ગૃહિણીઓને એક ફરિયાદ સતાવે છે કે બહાર મળતા બટાકા વડાનું લેયર ખૂબ જ જાડુ હોય છે છત્તા પણ સોફ્ટ કઈ રીતે હોય છે, જ્યારે ઘરે બટાકા વડા બનાવીએ […]

કિચન ટિપ્સઃ કાચા કેળાનું લસણીયા શાક, ખૂબ ઝડપી અને માત્ર 5 જ મસાલામાં થઈ જશે તૈયાર

કાચા કેળાનું શાક બનાવો 20 મિનિટમાં લસણની ચટણીથી માત્ર શાક બનશે સ્વાદિષ્ટટ આ શાક માત્ર 5 જ મસાલામાંથી થશે તૈયાર સામાન્ય રીતે જોવા જઈએ તો કેળા એવું ફળ છે કે જેની અનેક વેરાયટીઓ બની શકે છે, પાકા કેળા કેલ્શિયમની માત્રાથી ભરપુર હોવાથી દિવસ દરમિયાન એનર્જી પુરી પાડે છે, તો કાચા કેળામાંથી વેફર, ચેવડો,શાક જેવી અનેક […]

કિચન ટિપ્સઃ જો તમારી કઠોળ ભરવાની બરણીઓ ચીકણી અને ગંદી થઈ ગઈ છે તો તેને સાફ કરવા માટે આપનાવો આ રસળ ટ્રિક

સાહિન મુલતાનીઃ- કિચનમાં વપરાતી બરણીઓને સાફ કરવા નવશેકા ગરમ પાણીનો કરો ઉપયોગ સોડા ખાર અને કપડા ઘોવાના પાવડરથી ચીકાશ થશે દૂર સામાન્ય રીતે કિચનમાં રહેલી વસ્તુ ઘણી ચીકણી થતી હોય છે, ખાસ કરીને તેલનો વધાર કરતા હોઈએ ત્યારે તેલના છાંટા ઉડતા હોય છે જેને લઈને તેલની વરાળ સીઘી બરણીઓ પર જામ થતી હોય છે અને […]

કિચન ટિપ્સઃ જો પરાઠા તળતી વખતે કાચા રહે છે તો હવે આ ટિપ્સ અપનાવો, પરાઠા બનશે ક્રિસ્ટી અને અંદરથી સોફ્ટ

પરાઠા પહેલા બન્ને બાજુ શેકાવા દેવા આમ કરવાથી તેલ ઓછું જોઈએ છે અને પરાઠા બરાબર તળાશે ઘરમાં દરેકને સવારનો પાક્કો નાસ્તો કરવાની મોટાભાગે આદત હોય છે, ખાસ કરીને ગુજરાતી પરિવારમાં અવનવા નાસ્તાઓ સવારે બનતા હોય છે, પરંતુ ઘરના મોભીને મોટા ભાગે ઘંઉના લોટના સાદા પરાઠા વધુ ભાવતા હોય છે, સ્વાદની સાથે હેલ્ધી હોવાથી આજે પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code