1. Home
  2. Tag "kitchen tips"

કિચન ટિપ્સઃ બટાકા બાફતી વખતે અંદરથી કાચા અને ઉપરથી વધુ બફાઈ જાય છે? તો હવે કરો આટલું, બટાકા પરફેક્ટ બફાશે

બટાકા બાફો ત્યારે તેના બે ટૂકડા કરી લેવા બટાકા બાફતી વખતે મીઠું ચોક્કસ નાખવું બટાકા એવી વસ્તુ છે કે જે કિચનમાં દરેક વાનગીઓમાં ઉપયોગમાં લેવાતા હોય છે, ખાસ કરીને બટાકા બાફીને અનેક વાનગીઓ બનાવાતી હોય છે પરંતુ જો બટાકા બરાબર ન બફાઈ તો બટાકાનો ક્રશ કરીને જે વાનગી બનાવાતી હોય છે તેમાં થોડી સમસ્યા સર્જાય […]

કિચન ટિપ્સઃ તમારા કૂકરમાંથી હવા બહાર નિકળતી હોય તો તાત્કાલિક કરો આ ઘરેલું ઉપાય

કૂકરમાંથી હવા નિકળે તો ઘંઉનો લોટ લગાવવો પ્લાસ્ટિકની કોથળીને ઢાંકણ પર કવર કરવાથી પણ રિંગ ફીટ થાય છે દરેક ઘરની ગૃહિણીઓ રસોઈ ઘરમાં પોતાનો ખાસ્સો એવો સમય પસાર કરતી હોય છે,ભોજન બનાવાનું કાર્ય રસોઈ ઘરમાં કરતા કરતા તે દરેક કામમાં એક્સપર્ટ થઈ જાય છે, ઘણી વખત એવું બને છે કે આપણે કૂકરમાં શાક દાળ કે […]

કિચન ટિપ્સઃ તળેલું તેલ ફરીથી ખોરાકમાં નથી વાપરવું તો તેનાથી ઘરની શોભામાં કરો વધારો

તળેલા તેલને દિવા બનાવવામાં કરો ઉપયોગ ઘરના ખુણામાં સજાવો રંગીન દિવા તળેલા તેલને પંખામાં આવતો અવાજ  દૂર કરવા વાપરો જામ થયેલા બારી બારણા પર આ તેલનો ઉપયોગ કરવો અનેક નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે એક વખત જે તેલમાં વસ્તુ તળાઈ ચૂકી હોય તે જ તેલને ફરીથી વાપરવામાં આવે તો શરીરને ઘણું નુકશાન થાય છે, અને આજની મોંઘવારીને […]

કિચન ટિપ્સઃ લસણને લાંબો સમય સુધી સાચવવા માટે આટલું કરો, ક્યારેય નહી બગડે લસણ

લસણને સાચવી રાખવા તેમાં આખું મીઠું રાખો અનાજમાં નાખવાની દવા લસણમાં નાખો સામાન્ય રીતે દરેક ઘરની ગૃહિણીઓ કાંદા લસણ મોટે ભાગે વધુ લઈને સાચવી રાખે છે, ત્યારે 6 કે તેથી વધુ મહિના માટે તે સચવાય એ માટે અનેક નુસ્ખાઓ કરતી હોઈ છે, છત્તાં પણ ઘણી વખત લસણ પોલુ પડી જાય છે અથવા તો લસણમાં પાંખવાળા […]

કિચન ટિપ્સ- શું તમારી બટાકાની વેફર કાળી પડી જાય છે ? તો હવે ચિંતા છોડો અને અપનાવો આ ટ્રિક

બટાકાની વેફરને થોડી વખત ઉકળવા દો ગરમ પાણી થાય પછી જ વેફર નાખવી પાણીમાં 2 ચપટી ફટકડી નાખવી તેનાથી વેફર સફેદ બનશે   સામાન્ય રીતે વેફર પાડવાની સિઝનમાં દરેક ગૃહિણીઓ ઘરે બટાકાની વેફર બનાવતી હોય છે ,ઘણી વખત એવું બને છે કે વેફર સુકવ્યા બાદ કાળી પડી જતી હોય છે, આ વેફર કાળી પડવાના ઘણા […]

કિચન ટિપ્સઃ છાસ વધારે  હોય અથવા તો વધુ ખાટ્ટી થઈ ગઈ હોય તો તેને ફેંકતા પહેલા વાંચીલો તેના કેટલાક ઉપયોગ

સાહિન મુલતાનીઃ- છાસમાં કાળી માટી પલાળી વાળમાં લગાવાથી વાળ ખરતા નછી કાળી માટી છાસમાં પલાળીને ચહેરા પર લગાવાથી ઠંડક મળે છે  ફુલછોડના કુંડામાં છાસ નાખવાથી તે ખાતરનું કામ કરે છે. બપોરના ભોજનામાં અનેક ધરોમાં છાસ પીવાની ટેવ હોય છે,છાસ પાચન શક્તિ મજબૂત બનાવે છે, જેથી ગુજરાતમાં પણ મોટો ભાગે છાસ વગરનું ભોજન અઘુરુ ગણવામાં આવે […]

કિચન ટિપ્સઃ ક્રોકરીને ક્લિન કરવા માટે અપનાવો માત્ર આ એક ટિપ્સ, નહી રહે ડાઘ અને વાસણ ચમકી ઉઠશે

કાંચના વાસણ સાફ કરવાની સરળ રીત ઓછી મહેનતમાં વાસણ થશે ચોખ્ખા સામાન્ય રીતે કિચનના વાસણો  આપણાને ચમકતા અને સાફ હોય તો કામ કરવાની વધુ મજા આવે છે, આ સાથે જ વાર તહેવારો આવતા આપણા કિચનની ક્રોકરી આપણે સાફ કરવા કાઢતા હોઈએ છીએ, કારણ કે આ પ્રકારના વાસણો આપણા કિચનની શોભા હોય છે અને તે સાફ […]

કિચન ટિપ્સઃ જો ટામેટા ન હોય તો શાકમાં આ વસ્તુનો ઉપયોગ કરીને ટામેટાની કમીને પુરી કરો

ટામેટાના બદલે શાકમાં ટામેટા કેચઅપનો કરો ઉપયોગ જો સાચી રીતે તેનો ઉપયોગ કરશો તો શાક બનશે સ્વાદિષ્ટ   સામાન્ય રીતે રસોઈ ઘરમાં જો ટામેટા ન હોય તો રસોઈનો સ્વાદ અઘુરો રહે છે, શાક હોય ,દાળ હોય,મસાલા ભાત હોય કે પછી બિરયાની હોય તમામ વાનગીમાં ચામેટાની હાજરી સ્વાદનો તડકો પુરો પાડે છે, પરંતુ ધણી વખત માર્કેટમાંથી […]

કિચન ટિપ્સઃ મગની દાલફ્રાયને વધુ સ્વાદિષ્ટ બનવાવી હોય તો અપનાવો આ સરળ ટિપ્સ

સાહિન મુલતાનીઃ- મગની દાળમાં મેથીભાજી એડ કરવાથી દાળ સ્વાદિષ્ટ બનશે મેથી ન પસંદ હોય તો પાલકનો ઉપયોગ બેસ્ટ ઓપ્શન છે   ગૃહિણીઓ પોતાની રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટે અવનવી ટિપ્સ અપવાનતી હોય છે,જાતભાતના મસાલાઓનો ઉપયોગ કરતી હોય છે,પરંતુ કેટલીક ડિશ એવી હોય છે કે માત્ર મસાલાથી જ સ્વાદિષ્ટ બનાવતી નથી તેની સાથે કંઈક બીજી શાકભાજી , […]

કિચન ટિપ્સઃ બાળકોની સૌથી પ્રિય ફિંગર ચિપ્સને આ રીતે કરો સ્ટોર, ભૂખ લાગવા પર તરત જ કરી શકશો ફ્રાય

સાહિન મુલતાનીઃ ફિંગર ચિપ્સને તમે 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો સ્ટોર કરેલી ચિપ્સમાં ખાલી તળવા માટેનો જ સમય લાગે છે ખૂબજ સરળ છે ફિંગર ચિપ્સ બનાવવી બાળકોની સૌથી પ્રિય વાનગીમાં એક છે ફિંગર ચિપ્સ , આજકાલ બાળકોને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે આ પ્રકારના નાસ્તાની ડિમાન્ડ હોય છે, જ્યારે મોટા ભાગના ઘરોમાં  વડીલોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code