ગૃહિણીઓ માટે ખાસ , વાસણને ઝડપથી માંઝવા હોય તો જાણીલો આ કેટલીક ટિપ્સ
સાહિન મુલાતાનીઃ- વાસણ ઘસતા પહેલા તેનો એઠવાડો બરાબર કાઢીલો વાસણ જેમ જેમ ભેગા કરો તેમ તેમાં પાણી નાખી દો વાસણ સુકાઈ જશે તો માંજતા વાર લાગશે દરેક ઘરની ગૃહિણીઓ સવારથી કામમાં જોતરાય છે કે રાત પડે ત્યા સુધી કિચનના કામોમાં ગુંથાયેલી રહે છે, કેટલાક કામો તો એટલા અઘરા લાગે છે કારણ કે આ પ્રકારના કામો […]