1. Home
  2. Tag "kithan tips"

કિચન ટિપ્સ – pizza , pasta કે lazania ઇન્સ્ટન્ટ બનાવવા હોય તો જોઇલો એડવાન્સમાં તેનો સોસ બનાવીને સ્ટોર કરવાની રીત

સાહિન મુલતાની- જો તમને પિત્સાઝા ખૂબ ભાવતા હોય તો પિત્મઝા બનાવતા પહેલા તેની ચટણી બનાવીને ફ્રીજમાં સ્ટોર કરી દો પછી તમે જ્યારે ઈચ્છો ત્યારે પિત્ઝા બનાવી શકો છો. સામગ્રી 500 ગ્રામ – ટામેટા 250 ગ્રામ – ડુંગળી 100 ગ્રામ – સુકુ લસણ છોલેલું સ્વાદ પ્રમાે –  મીઠૂં 2 ચમચી -કાશ્મીરી  લાલ મરચાનો પાવડર 1 ચમચી […]

કિચન ટિપ્સ – ચટાકેદાર લારી જેવી જ પાણીપુરીનો ટેસ્ટ ઘરે જોઈતો હોય તો આ ટેસ્ટી પાણી બનાવની જોઇલો રીત

સાહિન મુલ્તાની – સામાન્ય રીતે પાણી પુરી એવી વસ્તુ છે કે જે સૌ કોઇની પ્રિય છે , ખાસ કરીને પાણી પુરીમાં સૌથી મહત્વની બાબત પાણી છે, બટચાકાનો મસાલો તો તમે એકલા બટાકા, વટાણા બટાકા કે ચણા બટાકામાંથછી બનાવી લેશો પણ જો પાણી જ સ્વાદિષ્ટ નહી હોય તો પાણીપુરીની મજા બગડી જાય છે, આજે એક મિક્સ […]

કિચન ટિપ્સ – શિયાળામાં બનાવો ગરમાં-ગરમ પાલકના ભજીયા

સાહીન મુલતાની- ચીઝ એવી વસ્તુ છે જે સૌ કોઇને ભાવતું હોય છે,આ સાથે જ હવે તો ઠંડીની  મોસમ શરુ થઇ  ગઈ છે એમા જો ગરમા ગરમ પકોડા બનાવે તો કેવી મજા પડી જાય,તો ચાલો આજે પાલક ચીઝના ભજિયાની  રેસિપી જોઈશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.અને ઓછી સામગ્રીમાં બની પણ  જાય છે. સામગ્રી તળવા […]

કિચન ટિપ્સઃ- હવે  દિવાળી પર  મસાલાથી ભરપૂર ભાખરવડી ઘરે જ બનાવો ,જોઈલો આ રીત

 સાહીન મુલતાની- હવે દિવાળીનો તહવાર નજીક આવી ગયો છે ત્યારે દરેક ઘરોમાં અવનવા નાસ્તાઓ બનતા હશે તો કેટલાક લોકો બહારથી નાસ્તા લાવતા હોય છે જોકે આજે દિવાળી પર મહમનો માટે ભાખરવળી ઘરે જ બનાવવાની રીત જોઈશું    લેયર બનાવવા માટે  200 ગ્રામ મેંદો  ,200 ગ્રામ ચણાનો લોટ 100 ગ્રામ ચોખાનો લોટ આ ત્રણેય લોટમાં મીઠું […]

કિચન ટિપ્સઃ- કોઈ પણ શાકભાજીને ભરેલા બનાવવા હોય તો જોઈલો આ રીત

સાહિન મુલતાનીઃ- આજે સમય એવો આવી ગયો છે કે જે પણ કોઈ વાનગી બનાવો અને નવું નામ આપી દો એટલે એક નવી ડિશ તૈયાર,. આજના યુગની ગૃહિણીઓ હવે સ્માર્ટ બની રહી છે. દરેક ઘરમાં  રસોઈ અવનવી રીતે બનાવતા હોય છે, આ સાથે જ રિંગણ, ભીંડા, કારેલા, પર્શાવત જેવા શાકભાજી ભરેલા બનાવવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે […]

કિચન ટિપ્સઃ નાસ્તામાં હવે ચિઝ ગાર્લિક બ્રેડને બદલે બનાવો આ ગાર્લિક પરોઠા

સાહિન મુલતાનીઃ- સવારે નાસ્તામાં સૌ કોઈને અવનવી વાનગીઓ ખાવાનું ગમે છે, જો કે સાદા પરાઠા દરેક ઘરોમાં સવારે ચા સાથએ બનતા જ હોય છે આજે જે લોકોને તીખું ટેસ્ટી ખાવાનું ભાને છે તેમના માટે ચિઝ ચીલી ગાર્લિક પરોઠાની રેસિપી લઈને આવ્યા છીએ તો ચાલો જોઈએ આ ઈઝી પરોઠા બનાવાની રીત સામગ્રી  500 ગ્રામ – ઘઉંનો […]

કિચન ટિપ્સઃ બટાકાનું ડ્રાય શાક બનાવો માત્ર 10 મિનિટમાં જ જાણીલો આ રેસિપી

સાહિન મુલતાનીઃ- ક્યારેક ગૃહિણીઓને જમવા બનાવાનો ખૂબ કંટાળો આવે છે અથવા તો ઝટપટ કંઈક બનાવું હોય છએ ત્યારે હવે આ બટાકાની ચિપ્સના શાકની રેસિપી તમારા કામની છે માત્ર 3 સામગ્રીમાંથી બનીને રેડી થશે એ પણ 10 મિનિટમાં જ તો ચાલો જાણીએ આ ચિપ્સનપં શાક કઈ રીતે બને છે. સામગ્રી 4 નંગ મોટા બટાકા 2 ચમચી […]

કિચન ટિપ્સઃ- બાળકોને મેગી ભાવે છે પરંતુ એકલી મેગી નથી ખવડાવવી તો જોઈલો મેગી ફ્રાઈડ રાઈસ બનાવાની આ રીત

સાહિન મુલતાનીઃ- આમ તો મેગી એવી વસ્તુ છે કે જે દરેક લોકોને ભાવે છે પરંતુ ઘણી માતાો બાળકોને મેગી નથી ખવડાવતી તેમાં મેંદો હોવાથઈ તે બાળકના પેટને નુકશાન કરે છે પણ જો બાળક મેગી ખાવાની જીદ કરે તો તમે મેગી વાળઆ ફ્રાયડ રાઈસ બનાવીને બાળકને ખવડાવી શકો છો.તો ચાલો જાણીએ આ રાઈસ બનાવાની રીત   […]

કિચન ટિપ્સઃ- જો સાઉથઈન્ડિય વાનગી પસંદ હોય તો જાણીલો આ ઈન્સ્ટન્ટ પંચદાળ અપ્પમ બનાવાની ઈઝી રીત

સાહિન મુલતાનીઃ- આપણે સૌ કોઈએ અપ્પમ તો ખાધા જ હશે ખાસ કરીને અળદની દાળ અને ચોખાના પણ આજે પંચદાળના સ્વાદિષ્ટ અપ્પમ તે પણ તાત્કાલિક બની જાય તેવી રીત લઈને આવ્યા છએ તો ચાલો જોઈએ આ પંચદાળના અપ્પમ બનાવાની રીત. સામગ્રી 1 કપ – અળદની દાળ 1 કપ – ચણાની દાળ 1 કપ – મગવી દાળ […]

કિચન ટિપ્સઃ-  જો ઝટપટ કંઈક ખાવાનું મન હોય તો બ્રેમાંથી બનાવો આ ચિઝીચીલી ગાર્લિક બ્રેડ ટૂકડા 

સાહિન મુલતાનીઃ- હાલ વરસાદની સિઝન ચાલી રહી છે ત્યારે ભૂખ પણ ખૂબ લાગતી હોય છે આવી સ્થિતિમાં આપણે એવો ઓપ્શનન્સ શોઘીએ છીે કે તરત કંઈક જલ્દી બની જાય તો આજે એવી જ એક બ્રેડની ચિઝ વાળી ટેસ્ટી ડિશ બનાવાની રીત જોઈશું સામગ્રી 6 નંગ – બ્રેડ 4 નંગ – ચિઝની ક્યૂબ 1 ચમચી – ચીલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code