કિચન ટિપ્સઃ- હવે આલુ મટર ગ્રીલ સેન્ડવીચ ઘરે જ બનાવો જોઇલો આ રીત
સાહિન મુલતાનીઃ- આજકાલ માર્કેટમાં સેન્ડવિચને ચીઝી બનાવી દેવાઈ છે,જેના કારણે તે હેલ્ધીની બદલે અનહેલ્ધી બની છે,જો કે સેન્ડિવચનુ સ્ટફિંગ ઘણી રીતે આપણે હેલ્ધી બાનવી શકીએ છીએ સેન્ડિવમાં ઘણી વેરાયટીઓ છે પ ણજો તમને હેલ્ધી અને ચિઝ વગરની વેજ સેન્ડિવચ ખાવી છે તો આ પાલકની સેન્ડવિચ બેસ્ટ આપ્શન છે. સામગ્રી 1 જૂડી – પાલકની ભાજી […]