1. Home
  2. Tag "Kitten Tips"

કિચન ટિપ્સઃ- શિયાળાની સાંજે ચોખાની ખીર બનાવી છે તો આ પરફેક્ટ રીત નોંધીલો, ખીર બનશે માવાદાર

સાહિન મુલતાનીઃ- સામાન્ય રીતે ખીર એવી વાનગી છે કે સૌ કોઈને ભાવતી હોય છે, તેમાં પણ ચોખાની ખીર તો સોની પ્રિય હોય છે, જો કે ઘણી ગૃહિણીઓની ફરિયાદ હોય છે કે તેમની ખીર માવાદાર અને ઘાટ્ટી નથી બનતી, તો આજે આપણે મલાઈદાર અને સરસ મજાની ઘાટ્ટી ખીર બનાવવાની પરફેક્ટ રીત જોઈશું ,આ ટ્રિક ફોલો કરશો […]

કિચન ટિપ્સઃ- તમારા રસોડાને હરહંમેશ ક્લિન રાખવા માટે બસ આટલી બાબતનું ખાસ આપો ધ્યાન

વારંવાર રસોડું ગંદુ થતું હોય તો ખાસ ટિપ્સ ફોલો કરો રસોડાના સિંકમાં ફિનાઈલની ગોળી રાખી મૂકો કિચનની વોલ પર વોલપેપર લગાવી રાખો જેથી ચિકાશ ન જામે સામાન્ય રીતે ગૃહિણીનો ખાસો એવો સમય કિચનમાં પસાર થતો હોય છે, રસોઈથી લઈને રસોઈ ઘર સાફ કરવામાં ઘણી મહેનત થતી હોય છે, અને દરેક ગુહિણી ઈચ્છે છે કે તેમનું […]

કિચન ટિપ્સઃ જો ચપ્પુથી શાકભાજી બરાબર નથી સમારાતુ તો કિચનમાં રહેલી આ વસ્તુથી ચપ્પુની ઘાર કરો તેજ

ઘરે તમારી જૂની ચપ્પુને બનાવો નવી ચપ્પુની ઘાર તેજ કરીને ચપ્પુને નવી બનાવો કપ અને રકાબીની પાછળ ચપ્પુ ઘસવાથી ચપ્પુ તેજ બને છે સામાન્ય રીતે શાકભાજી સમારવા માટે ચપ્પુનો ઉપયોગ અનેક ગુહિણીઓએ કરતી હોય છે, અને ખાસ કરીને જો ચપ્પુ સારી તેજ ચાલતી હોય તો શાક સમારવાની મજા આવે છે અને જો ચપ્પુની ઘાર બુઠી […]

કિટન ટિપ્સઃ મન્ચુરિયન કે સલાડ બનાવવા માટે ચપ્પુના ઉપયોગ વગર જ કોબીજને સૌથી જીણું સમારવાની રીત

કોબીજને જીણું સમારવા સ્ટિલના ગ્લાસનો કરો ઉપરયોગ ઘાર વાળા ગ્લાસથી 2 દડા કોબીજ માત્ર 5 મિનિટમાં સમારાય જશે   કોબીજ સૌ કોઈનું પ્રિય સલાડ છે, સામાન્ય રીતે તેને જીણું જીણું સમારીને તેમાં અનેક મસાલા કે હબ્સ એડ કરીને સલાડ તરીકે ખાવામાં આવે છે, આ સાથે જ કોબીજનું હાલની સ્થિતિમાં મન્ચુરિયન બનાવવામાં ખૂબ જ ચલણ છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code