શું તમે તો નથી લગાવતાને નકલી સિંદૂર? જાણો આ કેટલું ખતરનાક છે
હિંદુ ધર્મમાં વિવાહિત મહિલાઓ અને સિંદૂરનું વિશેષ મહત્વ છે. કરવા ચોથના આ સમય દરમિયાન મહિલાઓ ઘણી ખરીદી કરતી હોય છે. પરંતુ આ દરમિયાન નકલી સિંદૂર બજારમાં આડેધડ વેચાઈ રહ્યું છે. અસલી સિંદૂર કુદરતી રીતે બનાવવામાં આવે છે અને તેનો રંગ સમકતો લાલ અથવા નારંગી-લાલ હોય છે. નકલી સિંદૂરમાં કેમિકલ અથવા ચમક હોઈ શકે છે અને […]