કુનો નેશનલ પાર્કમાં વધુ પાંચ ચિત્તા છોડવામાં આવશે,KNPની બહાર પણ જઈ શકશે ચિત્તા
દિલ્હી : કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક (KNP) માં અનુકૂલન શિબિરોમાંથી વધુ પાંચ ચિત્તાઓને જૂનમાં ચોમાસાની શરૂઆત પહેલા જંગલમાં છોડવામાં આવશે. જેમાં ત્રણ સ્ત્રી અને બે પુરૂષ છે. મંત્રાલયે કહ્યું કે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)ના નિર્દેશો પર નિષ્ણાતોની ટીમ દ્વારા ‘પ્રોજેક્ટ ચિતા’ની વર્તમાન સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ […]