1. Home
  2. Tag "Kolkata"

વિશ્વમાં સૌથી ખરાબ હવાની ગુણવત્તાવાળા શહેરોની યાદીમાં કોલકાતા, ઢાકા અને કરાચીનો સમાવેશ

નવી દિલ્હીઃ ઢાકાની હવાની ગુણવત્તા આજે સવારે ‘ખૂબ જ બિનઆરોગ્યપ્રદ’ ઝોનમાં રહી હતી. IQAir મુજબ, સવારે 8:57 વાગ્યે 227ના એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સ્કોર સાથે, બાંગ્લાદેશની રાજધાની સમગ્ર વિશ્વમાં સૌથી ખરાબ હવાની ગુણવત્તાવાળા શહેરોની યાદીમાં બીજા ક્રમે છે. કોલકાતા અને પાકિસ્તાનનું કરાચી અનુક્રમે 274 અને 177 AQI સાથે પ્રથમ અને ત્રીજા સ્થાને છે. 101 અને […]

કોલકાતાના આ સ્થળોની નવરાત્રિ પૂજા નથી જોઈ, તો તમે કઈ જોયું નથી

નવરાત્રીના પવિત્ર દિવસોની શરૂઆત થઈ ગઈ છે. તે સમગ્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ પ્રખ્યાત છે. ખાસ કરીને કોલકાતામાં તેની અલગ સ્ટાઈલ જોવા મળે છે. અહીં લોકો દેવી દુર્ગામાં ખૂબ માને છે અને નવરાત્રિના સમયે અહીં મોટા મોટા પંડાલ બનાવવામાં આવે છે, જ્યાં દૂર દૂરથી લોકો દેવીના દર્શન કરવા આવે છે. આ તહેવારની વિશેષ જાહોજલાલી […]

કોલકાતાના આ પૂજા પંડાલમાં મા દુર્ગાની સાથે પીએમ મોદીની મુર્તિ લગાવવામાં આવી

કોલકાતાઃ આજે નવનરાત્રીનો બીજો દિવસ છે, ખાસ કરીને નવરાત્રીમાં દુર્ગા પૂજાનું વિશેષ મહત્વ હોય છે અહી મા દુર્ગાની ખૂબ જ ઘામઘૂમ પૂર્વક પૂજા કરવામાં આવે છે અને ઉત્સાહભેર તેની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજરોજ ગૃહમંત્રી શાહ કોલકાતાના મા દુર્ગા પંડાલનું મહૂર્ત કરશે,આજે નવરાત્રીનો બીજા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલકાતામાં વિશેષ પૂજા પંડાલનું […]

કોલકાતામાં દુર્ગા પૂજાની તૈયારીઓ, દુર્ગા પૂજાને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળની દુર્ગા પૂજાને વૈશ્વિક ઓળખ મળી છે. દર વખતની જેમ આ વખતે પણ દુર્ગા પૂજા માટે થીમ આધારિત પંડાલોને મૂર્તિઓથી સજાવવા લાગ્યા છે. બંગાળની દુર્ગા પૂજાને યુનેસ્કો દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે. આ અંતર્ગત આ વખતે દુર્ગા પૂજા પછી ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં ઉત્તમ દુર્ગા મૂર્તિઓ અને પૂજા વિષયોનું પ્રદર્શન યોજવામાં આવશે. આ […]

PM નરેન્દ્ર મોદી ફરી આવશે બંગાળ,22 મેના રોજ કોલકાતામાં જોબ ફેરમાં ભાગ લેશે!

PM નરેન્દ્ર મોદી ફરી આવશે પશ્ચિમ બંગાળની મુલાકાતે 22 મેના રોજ કોલકાતામાં જોબ ફેરમાં ભાગ લેશે! કોલકાતા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી બંગાળની મુલાકાતે જાય તેવી શક્યતા છે. તે 22 મેના રોજ કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત રોજગાર મેળામાં હાજરી આપી શકે છે. વડાપ્રધાનની રાજકીય બેઠકનો કોઈ રાજકીય સભા કે કાર્યક્રમ નથી. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર […]

અમિત શાહ 9 મેના રોજ કોલકાતાના પ્રવાસે,ટાગોર સંબંધિત એક કાર્યક્રમમાં ભાગ લેશે 

અમિત શાહ 9 મેના રોજ કોલકાતાના પ્રવાસે 9 મેના રોજ રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ ટાગોર સંબંધિત એક કાર્યક્રમમાં લેશે ભાગ દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 9 મેના રોજ રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ નિમિત્તે એક કાર્યક્રમમાં હાજરી આપવા કોલકાતા આવશે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા સ્વપન દાસગુપ્તાએ મીડિયાને જણાવ્યું હતું કે આ આમંત્રણ સાંસ્કૃતિક સંગઠન […]

હવે ભારતમાં અંડરવોટર મેટ્રો ટ્રેન દોડતી જોવા મળશે, કોલકતામાં થશે ટ્રાયલ રન

નવી દિલ્હીઃ હવે મેટ્રો પાણીની નીચેથી પણ દોડશે. ભારતમાં પ્રથમ અંડરવોટર મેટ્રો ટ્રેન શરૂ થવા જઈ રહી છે. 9 એપ્રિલ એટલે કે આવતીકાલે તેનું પરીક્ષણ કરવામાં આવશે. આ મેટ્રો હુગલી નદીમાં બનેલી ટનલમાંથી પસાર થશે. આ મેટ્રોમાં 6 કોચ જોડવામાં આવશે. એટલું જ નહીં આ મેટ્રોમાં બીજી ઘણી વિશેષતાઓ છે. કોલકાતા પૂર્વ-પશ્ચિમ મેટ્રો પ્રોજેક્ટ હેઠળ […]

કોલકાતામાં એડેનોવાયરસનો કહેર! 9 મહિનાના બાળક સહિત બે બાળકોના શ્વાસ સબંધી સંક્રમણને કારણે મોત

કોલકાતા: દેશમાં અવનવા વાયરસો દસ્તક આપી રહ્યા છે.ત્યાં હવે કોલકાતામાં એડેનો વાયરસે  કહેર મચાવ્યો છે.કોલકાતાની બે સરકારી હોસ્પિટલોમાં શ્વાસ સબંધી સંક્રમણને કારણે વધુ બે નવજાતનાં મોત થયાં છે.સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી. જો કે, તેમણે એમ પણ કહ્યું કે અત્યારે એ સ્પષ્ટ નથી કે આ મૃત્યુ માટે એડેનોવાયરસ જવાબદાર છે કે કેમ.અધિકારીના […]

કોલકાતા:ઈડન ગાર્ડન્સમાં રણબીર કપૂરે સૌરવ ગાંગુલી સાથે મેચ રમી, ઘણા ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા    

કોલકાતા:અભિનેતા રણબીર કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘તુ જૂઠી મેં મકાર’ને લઈને ચર્ચામાં છે.અભિનેતા હાલમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.તાજેતરમાં, રણબીર ફિલ્મના પ્રમોશન માટે કોલકાતામાં હતો, જ્યાં અભિનેતાએ ઇડન ગાર્ડન્સમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન સૌરવ ગાંગુલી સાથે ફ્રેન્ડલી મેચ રમી હતી.આ દરમિયાન રણબીર કપૂર સૌરવ ગાંગુલીના બોલ પર ઘણા છગ્ગા અને ચોગ્ગા મારતો જોવા […]

કોલકાતાઃ નેશનલ સેન્ટર ફોર ડ્રિંકિંગ વોટર, સેનિટેશન એન્ડ ક્વોલિટીનું નામ બદલાયું

નવીદિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નેશનલ સેન્ટર ફોર ડ્રિંકિંગ વોટર, સેનિટેશન એન્ડ ક્વોલિટી, જોકા, કોલકાતાનું નામ બદલીને ‘ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટર એન્ડ સેનિટેશન (SPM-NIWAS)’ રાખવા મંજૂરી આપી છે. સંસ્થાની સ્થાપના જોકા, ડાયમંડ હાર્બર રોડ, કોલકાતા, પશ્ચિમ બંગાળ ખાતે 8.72 એકર જમીન પર કરવામાં આવી છે. આ સંસ્થાને પ્રશિક્ષણ કાર્યક્રમો દ્વારા જાહેર આરોગ્ય ઇજનેરી, પીવાનું પાણી, સ્વચ્છતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code