મધ્યપ્રદેશમાં જનસંપર્ક વિભાગની મદદ લેવા તથા સરકારી યોજનાઓની માહિતી Koo એપ પર મળશે
મધ્યપ્રદેશ સરકારની મોટી પહેલ હવે Koo એપ પર મળશે સરકારી યોજનાઓની માહિતી જનસંપર્ક વિભાગે સતાવર હેન્ડલ પર કરી પોસ્ટ દિલ્હી: ટ્વિટર અને સરકાર વચ્ચે વિવાદ થતા મધ્યપ્રદેશની સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્યપ્રદેશ સરકારની તમામ યોજનાઓ વિશે સૌથી ઝડપી જાણવા માટે Koo પર તેમના સત્તાવાર હેન્ડલ @JansamparkMPને પણ ફોલો કરી શકાશે. જો કે […]