1. Home
  2. Tag "Kot area"

અમદાવાદના કોટ વિસ્તારમાં ડ્રેનેજ લાઈન નાખવા ત્રીજીવાર ટેન્ડર છતાં કોન્ટ્રાકટરોને રસ નથી

અમદાવાદઃ શહેરના કોટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પ્રદૂષિત પાણીની ફરિયાદો ઊઠી છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વર્ષો જુની પાણી અને ડ્રેનેજની લાઈન નાંખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને તેના માટે અગાઉ બે વાર ટેન્ડર બહાર પાડવા છતાંયે કોઈ કોન્ટ્રાકટર તૈયાર ન થતાં હવે ત્રીજીવાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. શહેરના કોટ વિસ્તારની પોળોમાં સાંકડા રસ્તાઓ ગલીઓને કારણે […]

અમદાવાદના કોટ વિસ્તારમાં દુષિત પાણીની સમસ્યા દુર કરવા એએમસી 333 કરોડનો ખર્ચ કરશે

અમદાવાદઃ શહેરના કોટ વિસ્તારમાં દુષિત પાણીની ફરિયાદો ઊઠી છે. વર્ષો જુની પાણીની લાઈનો સડી ગઈ છે. ગટર અને પીવાનું પાણી એક થતું હોવાનું પણ તંત્રના ધ્યાનમાં આવ્યું છે. આથી કોટ વિસ્તારમાં પાણી અને ગટરની લાઈનો બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને તેના માટે 333 કરોડના ટેન્ડરો જારી કરવામાં આવશે પરંતુ હાલ લોકસભાની ચૂંટણીને લીધે આચારસંહિતા […]

અમદાવાદના કોટ વિસ્તારમાં જર્જરિત મકાનો ઉતારી લેવા એએમસીએ પાઠવી નોટિસો

અમદાવાદઃ શહેરના કોટ વિસ્તારમાં વર્ષો જુના મકાનો છે, જેમાં ઘણા મકાનો જર્જરિત હાલતમાં છે. હોલ ચોમાસાની સીઝન નજીકમાં છે. તેમજ અષાઢી બીજના દિને કોટ વિસ્તારમાં રથયાત્રા પસાર થવાની હોવાથી કોઈ અનિચ્છનિય બનાવ બને નહીં તે માટે જર્જરિત અને ભયજનક મકાનો ઉતારી લેવા મકાનોનાં માલિક તથા કબજેદારોને નોટિસ ફટકારવામાં આવી છે. ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાની તડામાર […]

અમદાવાદના કોટ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો સામે મ્યુનિના એસ્ટેટ વિભાગની તવાઈ

અમદાવાદઃ શહેરમાં દબાણો વધતા જાય છે. એએમસીના અધિકારીઓની ઢિલી નીતિને કારણે દબાણો અને ગેરકાયદે બાંધકામો વધી રહ્યાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો, શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ રહેમનજર હેઠળ અનેક ગેરકાયદેસર બાંધકામ બની જાય છે. ત્રણ-ત્રણ નોટિસ આપવામાં આવે છે. પરંતુ ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવતા નથી. શહેરમાં મધ્ય ઝોનમાં સૌથી વધુ ગેરકાયદેસર બાંધકામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code