વડોદરાના કોટેશ્વર વિસ્તારમાં 7 ફુટના મગરનું રેસ્ક્યુ કરાયું
અડધી રાતે લોકોએ મગરનો જોતા બુમાબુમ કરી મુકી, બે કલાકની જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરાયું, વિશ્વામિત્રી નદીમાં 441 મગરોનો વસવાટ વડોદરાઃ શહેરમાં વિશ્વીમિત્રી નદી કાંઠા વિસ્તારની સોસાયટીઓમાં હવે ગમે ત્યારે મગરો આંટાફેરા કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે વિશ્વામીત્રી નદી કાંઠા વિસ્તારમાં કોટોશ્વરમાં અડધી રાતે 7 ફુટના મસમોટો મગર દેખાતા સ્થાનિક રહેવાસીઓએ બુમાબુમ કરી મુકી […]