1. Home
  2. Tag "krishna"

મથુરામાં શાહી ઈદગાહના સર્વે પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, 23 જાન્યુઆરીએ થશે આગામી સુનાવણી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મથુરામાં શાહી ઈદગાહમાં સર્વે પર રોક લગાવી છે. મહત્વપૂર્ણ છે કે અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ મંદિરને સ્પર્શતી શાહી ઈદગારમાં અદાલતના નિરીક્ષણમાં સર્વેક્ષણનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે શાહી ઈદગાહના સર્વેક્ષણ પર અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ મસ્જિદ સમિતિની અરજી પર જવાબ માંગ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે ગત વર્ષ 14 ડિસેમ્બરે મથુરામાં શ્રીકૃષ્ણ […]

શ્રી રામ અને કૃષ્ણની કુળદેવી કોણ અને ક્યાં બિરાજે છે? આજે પણ નવરાત્રિ પર અહીં શણગારવામાં આવે છે માનો દરબાર

શારદીય નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. આ તહેવાર નવ દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા માટે ચાલે છે. આવી સ્થિતિમાં, તમામ ભક્તો જે માતા દેવીની પૂજા કરે છે, તેમની સંબંધિત દેવીને પ્રસન્ન કરવા માટે તેમની પૂજા કરે છે અને તેમના આશીર્વાદ મેળવવાની પણ ઇચ્છા રાખે છે. ધાર્મિક માન્યતા અનુસાર, જો ઘરના દેવી-દેવતાઓ પ્રસન્ન હોય તો તે […]

યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમીના બીજા દિવસે કાનાને ચાંદીના પારણે ઝૂલાવ્યા,

હિંમતનગરઃ યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમી પર્વ રંગેચંગે ઊજવાયું હતું. શામળાજીના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભગવાનના જન્મોત્સવ બાદ બીજા દિવસે ભગવાનના બાળ સ્વરૂપને સોના ચાંદીના પારણામાં જુલાવી ધામધૂમથી નંદ મહોત્સવનું આયોજન કરાયું હતું. યાત્રાધામ શામળાજીમાં આજે શનિવારે નંદ મહોત્સવની ઊજવણી કરવામાં આવી હતી.. શુક્રવારે ભગવાન કાળિયા ઠાકરની ભારે હર્ષ અને ઉલ્લાસ પૂર્ણ જન્મોત્સવની […]

શ્રધ્ધા અને આસ્થાથી શ્રીકૃષ્ણના આ મંદિરોના દ્વારે જતા ભક્તોના ચમકી જાય છે નસીબ

જે રીતે ભગવાન ભોલેનાથના ભક્તોની સંખ્યા કરોડોમાં છે જેને માપી શકાય નહી તેમ ભગવાન શ્રીકૃષ્ણના પણ ભક્તોની સંખ્યા કરોડોમાં છે. ભગવાન શ્રીકૃષ્ણની લીલાથી તો ભાગ્ય કોઈ વ્યક્તિ આ વિશ્વમાં અજાણ હશે એવામાં ભગવાન શ્રીકૃષ્ણના ભક્તો કહે છે કે આજે પણ ભારત દેશમાં રહેલા ભગવાન શ્રીકૃષ્ણના આ મંદિરમાં જો આસ્થા અને શ્રધ્ધાથી પ્રાર્થના કરો તો ભગવાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code