અદાણી પોર્ટસ એન્ડ એસઈઝેડ લિમિટેડે રૂ. 12,000 કરોડમાં ક્રિષ્ણાપટનમ પોર્ટ કંપની હસ્તગત કરી
નાણાંકીય વર્ષ 21નુ અંદાજે 10 ગણુ ઈબીઆઈટીડીએવાળુ, રૂ. 12000 કરોડમાં સૌથી વધુ વૃધ્ધિજનક હસ્તાંતરણ ભારતના બીજા નંબરના સૌથી મોટા ખાનગી પોર્ટમાં 75 ટકાનો નિયંત્રક હિસ્સો હાંસલ કર્યો આ હસ્તાંતરણથી વર્ષ 2025 સુધીમાં થ્રુપુટમાં 500 એમેમટીની વૃધ્ધિ થશે આ હસ્તાંતરણથી નાણાંકીય વર્ષ 21માં એપીએસઈઝેડનો બજાર હિસ્સો 21 ટકાથી વધીને 25 ટકા થવાની અપેક્ષા છે અમદાવાદ, તા. […]