અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે ફરી કુંવરજી બાવળિયાની 3 વર્ષ માટે પુનઃ વરણી
રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં કોળી સમાજ પર દરેક રાજકિય પક્ષો હારજીતનો મોટા મદાર રાખતા હોય છે. કારણ કે ઘણી બેઠકો પર કોળી સમાજના મતદારોનું પ્રભુત્વ છે. ત્યારે રાજ્યના મંત્રી કુંવરજી બાવળિયાની કોળી સમાજના પ્રમુખ તરીકે રી-એન્ટ્રી થઈ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ફરી કોળી સમાજના પ્રમુખ બન્યા છે. 13 રાજ્યોના પ્રતિનિધિએ કુંવરજી બાવળિયાને […]