ઉત્તરપ્રદેશઃ કુશીનગર એરપોર્ટથી દિલ્હી માટે ઉડ્ડયન સેવા આપતી કંપનીની સેવા 31મી માર્ચ સુધી બંધ રહશે, જાણો કારણ…
લખનૌઃ કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટથી દિલ્હી માટે ઉડ્ડયન સેવા આપતી કંપની સ્પાઈસ જેટની સેવાની હાલત એવી છે કે કંપનીએ 7 મહિનામાં કુલ 66 વખત તેની ફ્લાઈટ્સ કેન્સલ કરી છે. હવે 31મી માર્ચ સુધી સેવા બંધ કરી દેવામાં આવી છે. એવું નથી કે એરલાઈન્સને પેસેન્જર નથી મળી રહ્યા પણ 78 સીટો સામે સરેરાશ 68 પેસેન્જર મળવાના કારણે […]